________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
wuuuuuuuuuuuuw
હિંદઓનું સમાજરચનાશાસ્ત્ર શાસ્ત્રપરના ગ્રંથમાં કહે છે. પોતાની આંગ્લભૂમિના સમાજ વિશે ડૉ. ફિશર કહે છે કે, “ગ્રેટબ્રીટનની લેક સંખ્યાની ૧૯૧૧ થી ૧૯૨૧ સુધીના કાલમાં કયારેક પણ પિંડાત્મક અધોગતિ શરૂ થઈ છે. છતાં ૧૯૨૧ના વસતિપત્રકમાં લેક સંખ્યામાં વધારે જ થતો દેખાય છે અને ૧૯૩૧ના વસતિપત્રકમાં પ્રજોત્પાદનને અયોગ્ય એવી વ્યક્તિઓનું પ્રમાણ એકંદર સંખ્યા સાથે સરખાવતાં વધ્યું હોવાથી થોડી આભાસિક વૃદ્ધિ થએલી દેખાશે.”
“ The population of Great Britain, for example, must have commenced to decrease biologically at somo date obscured by the war between 1911 and 1921; but the census of 1921 showed it nominal increase of some millions and that of 1931 will, doubtless in less degree, certainly indicate a further spurious period of increase due to the accumulation of persons at age at which the reproductive value is negligible.” .
(Genetical theory of selection hy R. A. Fisher Page 80. 1981)
. કઝિન્સકી કહે છે કે, “ઉત્તર અને પશ્ચિમ યુરેપની લેકસંખ્યા નષ્ટ થશે એ આપત્તિ ટાળી શકાય તેવી નથી. આજ મત પ્રિ. એસ. જે. હેન્સે કબુલ કર્યો છે. આજના રાષ્ટ્ર હજુ ડી. જીવનશક્તિ બતાવે છે, કારણ કે તેમને પ્રગતિનાં રોગની પીડા ઉપરઉપર થઈ છે, તે હજુ નસેનસમાં ઉતરી નથી, નહિ તે સૃષ્ટિના પરિણામે કંઇ કેઈથી ટાળી શકાય એવાં નથી.
પ્રગતિવાદી તત્ત્વજ્ઞ હેગેલની પ્રગતિની કલ્પના સૃષ્ટિ અગર ઇતિહાસની બાબતમાં નિરપેક્ષ છે. પ્રગતિ એટલે આધ્યાત્મિક સ્વતંત્રતા
Balance of births and deaths-Kuzeinski 8. Journal of Heredity,
For Private and Personal Use Only