________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગતિની ભ્રામક કલ્પના
જે ઉત્ક્રાંતિ તવ એ જ જાગતિક જીવનનું પ્રધાન તત્વ માનીને ચોલીએ તે જગતમાં નૈતિક મૂલ્ય સારૂં નરસુ, સત્ અસત, સુજન દુર્જન વગેરે દ્વોમાં પ્રતીત થનારી કલ્પનાઓને કંઈ પણ અર્થ રહેશે નહિ. જે કંઈ બને છે તે ઉત્ક્રાંતિના પ્રવાહમાં બને છે. માનવથી તે તે પ્રવાહ ભાવી શકાતું નથી. પછી,
सुखदुःखं भवोऽभावो भयं चाभयमेव च ॥ अहिंसा समता तुष्टिस्तपो दानं यशो यशः । भवन्ति भावा भूतानां मत्त एव पृथग्विधाः ॥
ભગવદ્ ગીતા, અ. ૧૦ લે. ૪, ૫. જન્મ, મૃત્યુ, સુખ દુઃખો સંતોષને ભયાભય, અહિંસા, સમતા, દાન, તપ, કીર્તિ, અકીર્તિ એ મારા થકી જ ભૂતોના થાય ભાવો જુદા જુદા.
એવી સ્થિતિ થશે, અને છતાં પોતાના કર્મો માટે જવાબદાર રહેશે નહિ. પછી જગતની પ્રગતિ કે પરાગતિની ભાષા એટલે એક અર્થ શુન્ય બકવાદ થશે. પછી મનુષ્યનું ખાસ મહત્વ કે વ્યક્તિત્વ રહેતું નથી, તેની સ્થિતિ ભૂતકાલમાં થઈ ગએલી અને ભવિષ્યકાલમાં થનારી માનવ હારમાલાની જોડનારી બેજવાબદાર કડી (link) જેવી થાય છે. પછી સર્વસાધારણ રીતે પ્રગતિ શબ્દ અર્થશૂન્ય બને છે. લાયક તેટલા જીવશે (survival of the fittest) આ શબ્દો સમુચ્ચયને એ પણ અર્થ લઈ શકાશે નહિ કે સર્વમાં સદ્દગુણ અગર સૌથી સુંદર અગર સૌથી ઉપયુક્ત વંશ (વ્યકિત કે વસ્તુ ગમે તે). સંક્ષિપ્તમાં કહીએ તો સાધુત્વ (Goodness), સૌન્દર્ય (Beauty) અને સત્ય (Truth) એ કલ્પનાઓને આદિ (source)
? F. H. Bradley quoted by Doan Inge in his Qutspoken Oscaya.
For Private and Personal Use Only