________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪.
હિંદઓનું સમાજરચનાશા સમાજ, બ્રાહ્મોસમાજ વગેરે બધા પ્રાગતિક અને સ્મૃતિ પર નિબંધ ગ્રંથો લખનારા ટીકાકારે પરાગતિક ! સાચું કહીએ તો પ્રાગતિક અને પરાગતિક એ બન્ને શબ્દો અર્થ શુન્ય છે ! સનકા કહે છે કે, “જેને આપણે પ્રગતિ કહીએ છીએ તે પરાગતિ પણ હોઈ શકે.” માનવના ઈતિહાસમાં પ્રગતિ જેવી ભ્રામક કલ્પના આટલી પ્રબલ કેમ થાય છે એ કોયડો માનસશાસ્ત્રોએ ઉકેલવા જેવો છે વસ્તુસ્થિતિ એમ છે કે સૃષ્ટિના નિયમ પ્રગતિ પણ કહેતા નથી અને પરાગતિને પણ અનુમોદન આપતા નથી. માનવી પ્રગતિ શું છે એ સૃષ્ટિને સમજાતું જ નથી. સૃષ્ટિના નિયમે આ બાજુ નથી અને પેલી બાજુ પણ નથી. ખરી વાત એમ છે કે કેઈ પણ જાતિની નૈસર્ગિક સ્થિતિ તેની ગતિ છે, પ્રગતિ નહિ. આજુબાજુની પરિસ્થિતિમાં ટકી રહેવાની લાયકાત આવે ત્યાં સુધી તે જાતિમાં થોડા ઘણું ઝીણ ફેરફાર થતા દેખાશે, પરંતુ જાતિનું રવરૂપ રિથર થયા પછી તે જાતિમાં સ્થાયી ભાવ જ ઉત્પન્ન થવો જોઈએ. માનવજાતિનું આ સ્વરૂપ છે. તે સ્વરૂપમાં ઉત્ક્રાંતિજન્ય ફરક થયાનું મારા વાંચવામાં નથી આવ્યું. અરે ! ચાર લાખ વર્ષ જેટલા કાલમાં કીડીઓના આકારમાં સુદ્ધાં કોઈ પણ પ્રકારને ફરક પડે નથી.
જે લેકફ્યૂમની છાપ સર્વ માનવવંશ પર બેસાડવી હોય તે તેણે
કોઈકને કોઈક તત્ત્વજ્ઞાનને આશ્રય લે
જોઈએ. આ પ્રગતિરૂપી દંતકથાએ ત્યારે પ્રગતિ અને તવ યુરોપના કેટલાક તવ પર પિતાની છાપ
બેસાડી હતી, એ તત્ત્વો હેગેલ, કૌત અને સ્પેન્સર હતા. તેવી જ રીતે ડાર્વીનના ભેજામાં પણ આ કલ્પનાનું ભૂત ભરાયું હતું. આશ્ચર્યની વાત તો એ છે કે આ તત્ત્વોના લેમાંથી પ્રગતિનું તત્ત્વ જરા પણ સિદ્ધ થતું નથી.
For Private and Personal Use Only