________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજચનાશાસ
પહેોંચાડયું. ચૅલેન્સના યુદ્ધમાં તે વખતની સર્વ પાશ્ચાત્ય સંસ્કૃતિ જ લગભગ નષ્ટ થવાની અણી પર હતી. ખીજા હુણ-જેને ઇતિહાસન શ્વેતહુ કહે છે એ લેકાએ જ્યારે મહારાજાધિરાજ સમુદ્રગુપ્તને પૌત્ર સ્કંદગુપ્ત ઉત્તરમાં રાજ્ય કરતા હતા, ત્યારે હિંદુસ્તાનપર સ્વારી કરવાની શરૂઆત કરી. સ્કંદશુંતે એ સ્વારીઓને પ્રતિકાર કર્યાં, પરંતુ તેના મૃત્યુ પછી તે લેાકાએ ગુપ્ત સામ્રાજ્યને નાશ કર્યાં.”૧ સમુદ્રગુપ્તની સસ્કૃતિ અને હુણ લેાકેાની સંસ્કૃતિ એ તેમાં કઇ શ્રેષ્ઠ હતી. એ એક શાળાના નાના વિદ્યાર્થી પણ કહી શકશે. પાછળથી કાફરની લડાઈમાં પરાજીત થવાથી હુણ લેાકાને કાશ્મીરમાં જવું પડ્યું. આ યુદ્ધનું કારણ એ બન્યું કે હુણ પ્રજાએ જે કતલ કરી તે કતલથી આર્યાંવ ખળભળી ઊડયો. બાલાદિત્યે અને યશોધર્મોએ હુણ લોકાને ભૂમિમાંથી હાંકી કાઢયાા. પૃથ્વીપર ફેલાએલા જ ગલી લેકાની ચઢાઇનું આ પહેલું મેા થયું. અરબ લેકાએ અરણ્યમાંનુ પેાતાનુ' વસતિસ્થાન છેાડી સેા વર્ષોંની અંદર પૂર્વ તરફના રામન સામ્રાજ્યને નાશ કર્યાં, આફ્રિકામાંના નાડિક વંશ, વડાલ વગેરેને પશુ વીખેરી નાખ્યા, સ્પેન પર અધિરાજ્ય કર્યું', ફ્રાન્સ પર સ્વારીએ કરી અને પડતીના વખતમાં પણ યુરોપના સ` રાજાઓને ભગાડી મૂકયા, એશિયામાં ઈરાની સામ્રાજ્યેાને નાશ કર્યાં, અફગાનીસ્તાન, બલુચિસ્તાનને પાદાક્રાન્ત કરી તે ડેડ સિંધપ્રાંતની સરહદ સુધી આવી પહેાંચ્યા. આ થયું ખીજું મેર્જી ! તાર્તાર લકાએ હિંદુસ્તાનમાં અને ચીન દેશમાં પેાતાના રાજ્યેા સ્થાપન કર્યો. રશિયામાં પણ રાજ્ય કર્યુ અને ૧૭મા સૈકા સુધીમાં તે વીએના સુધીને પ્રદેશ પાદાક્રાન્ત કર્યાં. આ થયું ત્રીજું મેાાં.
પ્રસ્તુત પ્રકૃતિના વિષયાનુસાર પાછળથી આવેલી હુ સંસ્કૃતિ પહેલાં થઈ ગએલી ગુપ્ત અને રામન સસ્કૃતિ કરતાં શ્રેષ્ઠ હોવી જોઇએ.
1 Early History of India-Vincent Smith; Aryan rule in India by Havel.
For Private and Personal Use Only