________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગતિની ભ્રામક કલ્પના
पंचतानि महाबाहुः कारणानि निबोध में । सांख्ये कृतान्ते प्रोक्तानि सिद्धये सर्व कर्मणाम ॥ મારાથી, હે મહાબાહુ! શીખ આ પાંચ કારણે જે કાં સાંખ્ય સિદ્ધાંત સાધવા કાજ કર્મ સૌ. अधिष्ठान तथा कर्ता करणं च पृथग्विधम् । विविधाश्च पृथक्येष्टा दैवं चैवात्र पञ्चमम् ॥ અધિષ્ઠાન, તથા કર્તા કરણ એ જુદાં જુદાં, ચેષ્ટા નાના વિધિની, ને તેમાં દેવજ પાંચમું.
અ. ૧૮ શ્લેક ૧૩, ૧૪ અહીં દૈવ એટલે મનુષ્યની બુદ્ધિથી પર (Supra-Tational) એવું એક તત્ત્વ માન્ય કર્યું છે.
પ્રગતિને નિયમ સંસ્કૃતિના ઉદયાસ્તને વિચાર કરવાથી સિદ્ધ થઈ શકશે એમ અમને લાગતું નથી. પૃથ્વી પરથી એટલી બધી સંસ્કૃતિઓ નષ્ટ થઈ ગઈ છે કે હવે આવનારી સંસ્કૃતિ એ અગાઉ થઈ ગએલી સંસ્કૃતિઓ કરતાં શ્રેષ્ઠ છે એમ નક્કી કરવું બહુજ મુશ્કેલ થશે. અરબ, હિંદુ અને ઉત્તર તરફના યુરેપીઅન લેકેએ સંસ્કૃતિઓ સરજાવી, તે મેગાસીઅન વંશએ દરેક ઠેકાણે તેમને નાશ કરવાનો પ્રયત્ન કર્યો. આવી સ્થિતિ થઈ તેથી શ્રેષ્ઠ કનિષ્ટ ભાવ
યા તો ઉપર નક્કી કરે ? ઘોડા પર બેસી ભટકનારા લોકોની ટેળીઓ જ્યાં જ્યાં ગઈ ત્યાં ત્યાં તેઓએ સમાજને નાશ જ કર્યો. પાંચમાં સૈકામાં મધ્ય એશિયાની હુણ નામથી પ્રસિદ્ધ થએલી જંગલી ટેળીઓ એશિયા અને યુરેપ બંને ખંડમાં રોગચાળાની પેઠે ફેલાઈ ગીબન રામના ઈનિહાસમાં કહે છે કે, “અકિલા નામના હુણ સરદાર યુઝીનથી એટ્રીઆટિક સુધી પાંચસો માઈલની સર્વ સીમાઓ પોતાના લાખ અનુયાયીઓ સાથે હલ્લે કર્યો અને એ મેજને કાંસ સુધી
For Private and Personal Use Only