________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગતિની ભ્રામક પના
તેજ પ્રમાણે યહુદી ગ્રીક વગેરે જીના રાષ્ટનાં સાહિત્યમાંથી પણ મળે છે. કૃતયુગ હવે પછી આવશે એવી આજની કલ્પના છે, અને તે મનુષ્યની બુદ્ધિના જોર વર્ડ પ્રાપ્ત થવાના છે. કૃતયુગ હવે પછી આવવા છે, એટલે પછળથી આવનારા કાલ થઇ ગએલા કાલ કરતાં વધુ સારા હોય છે, એ પ્રકારની કલ્પના પ્રાચીનેામાં પણ કોઇ કાઈ સ્થળે મળી આવે છે. મૃતયુગ પૂર્વે પણ ન હતેા અને પાછળ પણ થશે નહિ એવી કલ્પના પણ કાષ્ઠ સ્થળે દેખાય છે. તે યુગ અનેક વખત આવે છે. એ જ કલ્પના માટે આપણી તરફ યુગ, મન્વન્તર વગેરે શબ્દોના ઉપયેગ કરી તેને સ્પષ્ટ કરી છે. પ્લેટ, ત્રણ લાખ સાર્ક હાર વષૅના એક યુગ માનતા અને આ ગ્રંથકારા ૪૩ લાખ વીસ હજાર વર્ષના યુગ માનતા. હાલના તત્ત્વજ્ઞામાં ગટ (Goethe) અને નિત્શે એ બન્ને યુગકલ્પનાને અનુમેાદન આપે છે. માનવ એ દેવાને ભ્રષ્ટ થએલા વંશ જ છે એમ પૂર્વ મનાતું. હાલે માનવ વાંદરાને ઉચ્ચ પદે પહોંચેલા વંશજ છે એમ માનવા તરફ પ્રવૃત્તિ છે, પરંતુ મનુષ્યે કાઈ પણ પ્રકારના પ્રયત્ન ન કરવા છતાં કૈવલ સૃષ્ટિના જ પ્રવાહમાં તેની સતત્ પ્રતિ થયા જ કરે છે એમ હાંકયે રાખવું એ વીસમીસદીના ખાસ હક્ક છે.
આ ઉપરાત કલ્પનાને ખીજા ક્ષેત્રોમાં સાચી માનીએ તા કાઈ વિચિત્ર જ કાયડાએ ઉત્પન્ન થાય છે. આ પ્રકારની વિચારસરણી અનુસાર રામન લેકાના અનેકૈશ્વરી ધર્મ કરતાં ખ્રિસ્તી લેશ એક્રેશ્વરી ધર્મ શ્રેષ્ઠ ગણાશે. ખ્રિસ્તી ધર્મમાં પણ કૅથેાલિક પંચ કરતાં પ્રેટેસ્ટન્ટ પથ એ વધુ સારા ! વૈદિક ધર્મ કરતાં યુદ્ધ ધર્મ સારા અને આ આ ધર્મ કરતાં હાલે ઉત્પન્ન થયેલા આ સમાજ, દેવસમાજ, બ્રાહ્મોસમાજ વગેરે નવીન પથેા સશ્રેષ્ઠ ! મહ'મદના ઇસ્લામ કરતાં અકબરને દીતે ઈશાહી ' શ્રેષ્ઠ ! આ બધી ભાતે સિદ્ધ
"
,
4
For Private and Personal Use Only
ન