________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગતિની ભ્રામક કલ્પમાં
કે, “ જો તિ”ફ ચાનીમાં ધરચના કરી શકાય તેમ હાય તે તેમને ઈશ્વરની કલ્પના આવી શકશે કે નહીં એ કહેવું મુશ્કેલ છે પરંતુ તેમને સેતાનના સ્વરૂપની કલ્પના કરવાનુ કહીશું તેા તેઓ મેટા શ્વેતવર્ણીય મનુષ્યનું રૂપ બતાવશે.” આવી રીતે જોતાં મનુષ્યની શારીરિક, માનસિક, આધ્યાત્મિક, બૌદ્ધિક વગેરે કાઇ પણ દૃષ્ટિથી વિકાસ થયાને પુરાયેા ઐતિહાસિક કાલમાં એટલે છેલ્લાં ત્રીસ હજાર વર્ષામાં મળી આવતા નથી. સુધારણા થઇ છે એવાં જે નગારાં વાગી રહ્યાં છે, તેના અ એટલા જ કે મનુષ્યની અંતર્ગત વાસનાપૂર્તિનાં પહેલાનાં સાધના પર ઘણું જ પ્રભુત્ત્વ મળ્યું છે, પર’તુ તેથી માનવને નમુના ( Human type ) બદલાયેા છે એમ કહેવું એ મીજાને તેમજ પે'તાને ઠગવા જેવું છે. માનવીનમુનેા બદલી શકાય કે કેમ એની ચર્ચા સ'સ્કૃતિના ઉયાસ્તના કારણેાનુ. વિવેચન કરવાના છીએ ત્યાં કરીશું. અહીં એટલું જ કહેવાનું કે જ્યાં જ્યાં સુધારણા શબ્દ વપરાયા છે. ત્યાં ત્યાં અને તે દેશામાં માનવવશની અત્યંત અધાતિ દેખાય છે.
પ્રશ્ન હવે એવા ઉભા થાય છે કે આ સુધારણા એ છે શું? વખતે વખતે જ્યારે લેકે આ શબ્દ ઠાવકું મ્હાં રાખીને ખેલે છે ત્યારે શું એ શબ્દથી પ્રતીત થનારી વસ્તુસ્થિતિ કે એની મર્યાદાએ જાણે છે ? યુરેાપના તત્ત્વજ્ઞાનથી માણસનું મન ગુંચવાઈ જાય છે. ચાવી દીધેલું ઘડીઆળ જે પ્રમાણે સંગ્રહ કરેલી શકિતને વ્યય કરે છે, તેવી રીતે આ જગત એક સરખા શિક્તના વ્યય કરે છે. એમ શાસ્ત્ર કહે છે. પરંતુ આ સર્વ શકિત મૂળમાં જ કયાંથી આવી એમ જો કાઈ પ્રશ્ન પૂછે તે પ્રશ્ન પૂછનારાને જ અજ્ઞાનતાને આરે પ વહેારવા પડે છે. વિશ્વની મૂળ રચના કેવી છે એ ગૃહીત લેવા પર નીતિશાસ્ત્રને ઘણા જ આધાર છે. તેથી મૂલભૂત ગૃહીત મૃત્યુ સમજી લેવાં એ ઘણું જ હિતાવહ છે; છતાં એ પ્રશ્ન બહુ દૂરના હાઇ છેાડી દૃએ છીએ, પરંતુ સર્વસાધારણ રીતે માનવવંશની સુધારણા કેવી
For Private and Personal Use Only