________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજણ્યનાશાય
અત્યાચારા યુરોપમાં છેલ્લાં ત્રણસો વર્ષમાં બન્યા નહીં હાય ! પેનીનસ્યુલર યુદ્ધની વખતે લાડ વેલિગ્ટન જ્યારે બૅડૅન્ડ્રુજ અને સીઉડાડ રાડીગામાં પ્રવેશ કર્યાં ત્યારે અંગ્રેજી સિપાઇઓએ જે લુટફાટ અને બળાત્કાર સભાગના પ્રકાર કર્યાં તેના વિષે કાઈ પણ સહૃદય માણસના મનને તિરસ્કાર છૂટયા વિના રહેશે નહિ.
"Nevertheless there were orgies of rape and plunder, when Wellington's troops entered in Badajoj and Siudad Rodrigo.''
( Christain othics by Dean Inge 1930 Page 316) ગયા મહાયુદ્ધમાં—જેણે કદી કીડી પણ મારી નહિ હૈાય એવી કારકુનની તૈાકરી કરનારા તરૂણ છે!કરામેાતે લેાહીના ચસ્કા લાગવાથી કેટલા જલદી તેઓ ઉત્તમ સિપાઇ એટલે પગારી મારા અન્યાએ વાત જગતની આંખ સામે તાજ છે. તુર્કાએ અમેનિયામાં જે કત્લા કરી તે કત્લા ચગીઝખાનના કાલ પછી ભાગ્યે જ કાએ કરી હશે. રશિયન ક્રાંતિકારાએ હાલ ( tormenting ) કરવાના જે જુદાજુદા પ્રકાર સંસ્કૃતિમાં ઝપાટાથી ફેલાવ્યા હતા તે પ્રકાર હિંદુસ્તાનમાં તે અમાનુષ લાગે છે. સુધરેલા અમેરિકામાં ગુનેહગાર નીચે ને બાળવાના જે પ્રયોગા ચાલુ છે તે સુધરેલા માનવસમાજના અંતઃકરણુનું માવ તેા ચેાક્કસ બતાવતા નથી. બઁકસરના બળવા પછી યુરોપીઅન લેાકાએ ચીનમાં જે અત્યાચાર કર્યો તે ઉપરથી સ્પષ્ટ નિષ્કર્ષ નીકળે છે કે સુધરેલા મનુષ્ય તરફ પણ જો તેમની સુધારણા તેમનાથી ભિન્ન હશે તા યુરોપીઅન લેાકા સભ્ય વન રાખશે નહીં. આ સર્વ બાબતના વિચાર કરી તત્ત્વજ્ઞ ફ્રેડરિક નિત્શે કહે છે કે, “ સ હિંસક પશુઓમાં સર્વથી ક્રૂર હિંસક પશુ હોય તે તે યુરોપીઅન મનુષ્ય છે.”? આવા પ્રકારના મત હૈ. ડીન ઈન્ટે માન્ય કર્યાં છે.ર એક ગ્રંથકાર કહે છે
On the nations and peoples. Outspoken essays by Dean Inge.
For Private and Personal Use Only