________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
પ્રગતિની ભ્રામક કલ્પના
હેતુઓ હાય છે, એના મનોવિશ્લેષણ શાસ્ત્રની દૃષ્ટિએ વિચાર કરવા જોઇએ. પછી આ ક્ષણિક સુધારણા તરફ તિરસ્કાર છૂટયા વગર રહેશે નહીં. જગતની શરૂઆતથી ખૂન એ અત્યંત ભયંકર ગુને મનાયો છે અને તેને માટે ભયકર શિક્ષાએ આપવામાં આવી, પણ તેથી શું આ ગુનાનું પ્રમાણ ઓછું થયું છે ખરું ? માનવીમનની ગુનાએ કરવાની જે મૂખ્ય પ્રવૃત્તિઓ છે તેમાં જરા પણ ફેરફાર થયો નથી. છતાં મનુષ્યની નૈતિક સુધારણા થઇ છે એમ કહેવું એ કેવળ નિલજજતા છે. જુદાં જુદાં તત્ત્વજ્ઞાનાનાં નામાભિધાન હેઠળ આ ગુનાને ગુને જ કહેવાનુ` માંડી વાળીએ તે પછી સહેજે સમાજમાંથી ગુના નિર્મૂલ થઇ જવાના, અને પછી લેાકાની પણ શી વાત કે તેઓ ગુનાએ કરી શકે ? આવી રીતે સમાજમાં ગુનાએ એછા થાય છે, એ વાત ઘણી જ સહેલાઇથી સિદ્ધ કરી શકાશે.
સામાન્ય દૃષ્ટિએ જોતાં મનુષ્ય યા અંતઃકરણના થતા જાય છે એમ કહેવાય છે. આ બાબત ઋતિહાસ પરથી સિદ્ધ થઇ શકતી નથી. સુધારણા જો બતાવવી હેાય તે સમાન પરિસ્થિતિમાં માનવ કેવી રીતે વર્તો એની તુલના કરવી જોઇએ. ગયા મહાયુદ્ધ સુધી બધાને એમ લાગતું હતું કે સુધરેલા માણસ વધુ ન્યાયપ્રિય, પરદુઃખે દુઃખીએ થનારા, અને કમી પાશવી મનેવૃત્તિવાળો છે. હિંદુ મનુષ્ય એ નૈસર્ગિક રીતે એવા જ છે પણ હાલનાં સુધારણાનાં ચેકડામાં એ ખેસતું નથી ! હવે સુધરેલા મનુષ્ય આજ સુધી કેમ વર્યાં તે જોઇએ. જ્યારે જન રાષ્ટ્રાએ કર અત્યાચાર કર્યાં ત્યારે જની વિરૂદ્ધ દ્વેષ ઉત્પન્ન કરવાની બુદ્ધિથી ઘેાડી અતિશયોકિત થવી સંભવિત હતી, પરંતુ લા` પ્રાઇસના અધ્યક્ષપણા હેઠળ તપાસ કરવા માટે નીમેલા કમીરાને અત્યંત વિચારપૂર્વક અભિપ્રાય આપ્યો છે કે જર્મનીએ ફ્રાંસ અને એલ્જીઅમમાં જે પ્રકારના અત્યાચારા કર્યા છે તે પ્રકારના
1 Psychology & morals by Hadfield.
For Private and Personal Use Only