________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રગતિની ભ્રામક કલ્પના
૪૧
કનિષ્ટ આચારમાં શું વિધવા પુનર્વિવાહ થતા ન હતા? શારીરિક, માનસિક અને સામાજીક દ્રષ્ટિએ અત્યંત હિતકારક (આ સિદ્ધાંત અમે ભરપુર પુરાવા આપી સિદ્ધ કરવાના છીએ) એવું જે સ્ત્રી વિવાહનું વય તે સાહેબલેકેના સમાજમાં દેખાયું નહિ, તેથી આ બે બાબતે પણ જંગલી છે એમ નક્કી થયું. વિવાહિત સ્ત્રીએ અગર કોઈ પણ શ્રેષ્ઠ સ્ત્રીએ જ્યાં એકાંતમાં કે લેકમાં પરપુરુષ સાથે સંબંધ આવતો હોય તેવા ઠેકાણે કોઈ પણ પ્રકારનું કામ કરવા ઘરની બહાર જવું નહીં એ હિંદુઓને કડક નિયમ હતા. ત્યારે સ્ત્રીઓના આભાસિક હક્કોને આશ્રય લઈ તે નિયમ પર પણ આઘાત કરવામાં આવ્યું. આવી રીતે બ્રાહ્મણોનાં નૈતિક મૂલ્યો બધે ત્યાજ્ય મનાયાં અને શુદ્રોનાં નૈતિક મૂલ્ય પ્રધાન મનાવા લાગ્યાં, અને તેને ધીમેધીમે પ્રસાર થવા લાગ્યો. હાલે સ્પર્શાસ્પર્શ, ભક્ષ્યાભઢ્ય, પેથાપેય વગેરે એકાએક બાબતમાં દ્રોના અનિબંધ આચાર સમાજમાં પ્રધાન મનાવા લાગ્યા છે, અને આને જ સમાજસુધારણું કહેવી એમ સમાજ સુધારક નામને પ્રાણીવર્ગ આજ અમને કહેવા લાગ્યો છે !
અડીઅલ મુસલમાને માટે જે અશકય બન્યું તે જ અંગ્રેજોએ માયાને હાથ ફેરવી શકય કરવાની શરૂઆત કરી ! અંગ્રેજો ધૂર્ત છે. જયાં સુધી સમાજ પિતાના નીતિશાસ્ત્રને છોડતો નથી, ત્યાં સુધી તે સમાજ અભેદ્ય છે એ બાબત અંગ્રેજો સારી રીતે જાણતા હતા. તેથી તેમનાં મૂલ્ય વિશેજ શંકા ઉત્પન્ન કરે, પછી એકવાર તેમનાં માનસ સંશયગ્રસ્ત થયાં કે એક પણ આચાર સ્થિર રહી શકશે નહિ અને સમાજનું વિઘટન પિતાની મેળે થશે. તલવારથી શરીરે જીતી શકાય છે પણ મને જીતી શકાતાં નથી, તેથી મને તે આ પ્રકારે જીતવા જઈએ ! પરંતુ અંગ્રેજ થયે તેથી શું થયું ? એના દેશમાં જે નીતિની કલ્પનાઓ પ્રચલિત હેય તે જ લઈ આવે ને ! તે વખતે
? Subjugation of wornan-J. S. Mill
For Private and Personal Use Only