________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આગમન
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૩જી પ્રગતિની ભ્રામક કલ્પના
ઓગણીસમા સૈકાની મધ્યમાં સુરાપની વિકૃતિના હિંદુસમાજ
સાથે સંબંધ આવ્યો, અને તે સમાજના નેતાઓનાં મન જરા ડગમગવા લાગ્યાં.
૧
પાશ્ચાત્ય સંસ્કૃતિનું ખરેખર તે હિંદુ સમાજમાં નથી, એવા એક પણ રીતરિવાજ જગતમાં મળશે નહીં, પરંતુ હિંદુ સમાજમાં તે તે રીતિરવાજો અધિકારભેદને લીધે કાઈ એક વિવક્ષિત સ્થળે દેખાય છે; સાર્વત્રિક રીતે નહીં. હિંદુ સમાજ આવા પ્રકારને હેવાથી અને હિંદુઓના સર્વાં સાધારણ નિયમે ભૌતિક નહીં પણ આધ્યાત્મિક હોવાથી હિંદુજાતિએના પર પરાથી ચાલ્યા આવેલા આચાર જુદા જુદા છે તેથી બધા આચારા ઉપર એકી સાથે આધાત કરી શકાયો નહિ, પણ હિંદુના જેટલા શ્રેષ્ઠ તે અભિજાત આચારે મનાયા હતા, તેના પર આધાત થવા લાગ્યા. હિંદુએ પેતાની સમાજરચના જાતિ અને સમૂહના સ્વરૂપની બનાવી છે. તેવી રચના હિંદુ સિવાયના બીજા કાઈ પણું સમાજમાં દેખાતી નથી, તેથી જાતિભેદ વડે હિંદુસમાજને નાશ થયો એવી અફવા ફેલાવા લાગી. શ્રેષ્ઠ આચારમાં વિધવાવિવાહના નિષેધ કરેલા જોયા, ત્યારે વિધવા પુનર્નવાના ફાયદા પાસ કરાવી લીધા,
For Private and Personal Use Only