________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજરચનામાં શાસ્ત્રનું સ્થાન
પ
૭. સ્ત્રી-પુરુષનુ` સમાજમાંનું કાર્ય શું ? અને તે પ્રમાણે તેમના અધિકાર કવા ડાવા જોઈએ ?
૮. લેાકસખ્યાની વૃદ્ધિના અને નાશના કંઇ નિયમે છે ખરા ?
૯. ખાલમૃત્યુનું પ્રમાણ વધુ હાય એ સુદૃઢ સમાજનું લક્ષણ છે કે ઓછું હોય તે ?
૧૦. રાગ જંતુ એ માનવસમાજના શત્રુ છે કે હિતકારક મિત્રા છે ? ૧૧. સમાજમાં કયા પ્રકારના લકાની સખ્યા વધવી જોઇએ ? અને કયા પ્રકારના લેાકાની સંખ્યા ઘટવી જોઈએ ?
ઇત્યાદિ અસંખ્ય પ્રશ્નો ઉપસ્થિત થાય છે અને તેમના શાસ્ત્રીય ઉત્તરાના પાયા પર સમાજનાં નીતિમૂલ્યો અકાશે, અને તેથી જ નૈતિક મૂલ્યોને નિર્ણય ધણા ધ્યાનપૂર્વક અને બારીકાઇથી કરવા જોઇએ. હવે આ પ્રશ્નો જેમ જેમ ઉત્પન્ન થતા જશે તેમ તેમ તેમનું શાસ્ત્રીય વિવેચન કરીશું.
ધર્મશાસ્ત્ર એ સર્વથી શ્રેષ્ઠ માનવીના નૈતિક મૂલ્યો નિશ્ચિત કરનારૂં શાસ્ત્ર છે. અમે હિંદુઓનું ધર્મશાસ્ત્ર સૌથી શ્રેષ્ઠ માનીએ છીએ અને તેમ શા માટે માનીએ છીએ તેનાં કારણો અમે ટુંક સમયમાં જ આપીશું. અહીં એટલું જ કહેવાનું કે ધર્મપદ્ધતિ ગમે તે પ્રકારની હાય તા તે કેવળ ઐહિક પદ્ધતિ કરતાં શ્રેષ્ઠ છે. તે શ્રેષ્ઠ છે એમ માનવાનું કારણ આ પ્રમાણે છે: ધાર્મિક પદ્ધતિ પર રચાએલા સમાજની જીવનશક્તિ કેવળ અહિક કલ્પના પર રચાઍન્ના સમાજની જીવનશક્તિ કરતાં વધારે હેાય છે. તેનાં બે ચાર ઉદાહરણો આપણે ઇતિહાસમાંથી લઇશું, ખ્રિસ્તના ધર્મસંસ્થાપનને કાલ અને રામન સામ્રાજ્યના ઉદયકાલ અંતે લગભગ સમકાલીન છે. એક બાજુ ધન, રાજસત્તા, સેના એટલું જ નહિ પણ ઐહિક જગતમાં જે કંઇ લાભનીય વસ્તુઓ હોય છે તે બધી; અને ખીજી બાજુએ મેસેપેરેમીઆમાંથી પોતાની કલ્પનાઓનું પોટલું લઇ બહાર નીકળેલા એક કારઃ એ
For Private and Personal Use Only