________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
બંનેની જે પ્રણાલી ઉત્પન્ન થઈ તેમાંથી ધર્મસત્તાએ વધુ જીવનશક્તિ બતાવી છે, એ તે ઐતિહાસિક સત્ય છે. ત્યારે તેની વિરૂદ્ધ ક્રાંસની ક્રાંતિએ ધર્મને ઠેકાણે બુદ્ધિપ્રામાણ્ય યુગ ઉત્પન્ન કર્યો અને તે ગિલોટીનની સાથે જ નષ્ટ થયા. આજ રશિયામાં પણ એ જ પ્રયોગ ચાલે છે એમ કહેવાય છે. પરંતુ તેનું પરિણામ જેવા હજુ બે પેઢીઓ થોભી જવાની જરૂર છે.
અને
આવી રીતે જીવનશક્તિની દષ્ટિએ બેલીશું તે ધાર્મિક ક૯૫ના પર
રચાએલે સમાજ કેવલ ઐહિક કપના પર
રચાએલા સમાજ કરતાં વધુ કાલ જીવી ધાકિ સમાજ શકે છે એ સત્ય ત્રિકાલાબાધિત છે. તેથી
ઉલટું એમ નહિ બતાવી શકાય કે કઈ એહિક સમાજ પણ ધર્મપંથ સૃષ્ટિમાંથી સર્વથા નિર્મુલ
થયો હોય, અને એ કઈ પણ ઐહિક સમાજ નહિ બતાવી શકાય કે જે સૃષ્ટિના ચક્રમાં ઘણુંજ લાંબા કાળ સુધી ટકી રહ્યો હોય. ઐહિક સત્તાની દ્યોતક રાજસત્તા છે, તે તે નાશ પામવા સરજાએલી છે. કવિ બિહણ કહે છે.? “ ભૂપઃ ચિત્તો ન મૂવુર્થી
નામા નાનારિ ર ર તેvil” યુરેપના નકશા તરફ દષ્ટિપાત કરીશું તો શું દેખાશે? જુલીઅસ સીઝર, એંગસ્ટસ સીઝર, શાલેમન, ૧૪ લુઈ, ગુસ્તાવસ એડોફિક્સ એમની સત્તા શું ઓછી હતી ? તેમનું આજ નામનિશાન પણ નથી. ત્યારે ઈસુખ્રિસ્તને ધર્મ આજ ૨૦૦૦ વર્ષો થયાં આખા યુરોપમાં વ્યાપી રહ્યો છે. હિંદુસ્તાનમાં પણ એજ અનુભવ મળે છે. હિંદુસ્તાનમાં શું સામ્રાજ્ય થયાં ન હતાં ? જગતજેતા એલેકઝાંડર, જે
૧ બિલ્હણ વિનામાં સેવ ચરિતમ-૬
For Private and Personal Use Only