________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજરચનામાં ચાનું સ્થાન
નિષેધને નિર્ણય ન થઈ શકે તે નૈતિક મૂલ્યો પણ ક્રમ નિશ્ચિત કરવાં ? નીતિ વિનાના સમાજનું અસ્તિત્વ પણ કેમ કલ્પી શકાય ? તેથી જ અમે કહીએ છીએ કે સમાજશાસ્ત્રમાં આ શાસ્રોતે અત્યંત નિકૃષ્ટ પ્રકારના અધિકાર પ્રાપ્ત થશે. અહીં કેટલાક લેાકાને એવી શંકા થશે કે હાલનું મનુષ્યત્વ કઇ સસ્તી આ શાસ્ત્રોને આધીન નથી, તે એમને એટલું જ કહેવાનું કે આપણે પેાતાને ભલે જડવાદી ન કહીએ તેા પણ સમાજને બુદ્ધિમાન વર્ષાં ચંદ્ર, સૂર્ય, ગંગાનદી, તારા, ઈન્ફલુઅન્ના વગેરે જેવી અત્યંત વિભિન્ન પ્રકારની પ્રક્રિયાઓને જડવાદની ભાષામાં ખેલે છે, એમાં જરા પણ શંકા નથી. આવી રીતે આપણાં પહેલાંની પેઢીએ ખેલતી ન હતી અને હવે પછીની પેઢીઓ ખેલશે કે નહિ તે કહી શકાતું નથી. હાલનાં શાસ્ત્રાની પ્રવૃત્તિ જોઇશું તેા જડવાદની ભાષા નહિ મેલે એમજ લાગે છે.
53
માનવને નાશ કરવાનું ઉત્તમ સાધન યુદ્ધ છે. રસાયનશાસ્ત્રમાં થએલી શેાધખેાળને લીધે તે યુદ્ધશાસ્ત્ર ખુબ આગળ વધ્યું છે (?) નવીન યુદ્ધ વડે કાઇ પણ લેાકસંખ્યા બહુ જ ઘેાડા વખતમાં યમસદને પહેાંચાડી શકાય તેમ છે. પરંતુ તેટલી જ લેાકસંખ્યાની ખાટ પુરી દેવાનું સામર્થ્ય માત્ર આ શાસ્ત્રોમાં નથી. રાજના વ્યવહારમાં આ શાસ્ત્રોએ કઈ વિશેષ ક્રાંતિ કરી નથી. રસાયનશાસ્ત્રની દૃષ્ટિએ ધ્યાન આપવા જેવા-ષ્ટિ-પદાર્થો ઘણા પ્રકારના હેાય છે. ઉદાહરા ધાતુ, કાચ, લાકડાં વગેરે. એને ઉપયોગ ઘર બાંધવામાં, શ્રેષ્ઠ પ્રકારના હથિયારા બનાવવામાં વગેરે થળે થાય છે. ખીજા પ્રકારના પદાર્થાત, મનુષ્યપ્રાણીના શરીરનું પોષણ કરનારા ઘટક તરીકે ઉપયોગ થાય છે. આવા પ્રકારના રાસાયનિક પદાર્થા એટલે ખાદ્ય, પેય, તંબાકુ, ઔષધિ વગેરે; પરંતુ આમાંના ઘણા પદાર્થોં રાજના વ્યવહારમાં ઉપયોગી થાય તેવા નથી. રાજના ઉપયોગનું અન્ન પણ હજી રાસાયનિક પ્રક્રિયાથી
3
For Private and Personal Use Only