________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
કલ્પના ઉત્પન્ન થઈ અને આનું જ પરિણામ એટલે કાઈ માકના સમાજસત્તાવાદ ! છેવટે પરિણામ એ આવ્યું કે ગુન્હેગારને દિવ્ય ( પ્રાચીનકાળમાં માસ અપરાધી છે કે નહીં તે નક્કી કરવા પાણી કે અગ્નિ વડે કરવામાં આવતી પરીક્ષા )માંથી પસાર થવું એ કલ્પના નષ્ટ પામી અને તેને બદલે ગુન્હેગારને પેાતાની નિર્દોષતા સિદ્ધ કરવાને અને પેાતાના પક્ષ રજુ કરવાને અધિકાર પ્રાપ્ત થયે; હાલે આપને પ્રકાશ આપનારા સૂર્યથી મેાટા ગાળા છે, તેમને પ્રકાશ અહીં અદૃશ્ય કિરણે દ્વારા આવે છે, તે અહીં પણ તેવા જ પ્રકાશ કેમ ઉત્પન્ન થઇ શકે એને વિચાર મનુષ્ય કરવા લાગ્યા. રાત્રે અંધારાને લીધે મનુષ્ય કાર્યાં કરી શકતે નથી, તેથી રાત્રને જ નષ્ટ કરવા વિદીપાના ઉપયેગ થવા લાગ્યા. મનુષ્યનું કા અપ્રતિત ચાલવામાં સ્થલકાલ દિવસ રાત્ર વગેરે તરફથી થતી અડચણા આ શાસ્ત્રોની મદદથી લગભગ દૂર થઈ ગઇ, લગભગ કહેવાનું કારણ એટલું જ કે સ્થલકાલની મર્યાદાએ ( limitations) તદ્દન નામુદ કરવી એ શકય નથી. પરંતુ આ ગતિશાસ્ત્રને ( dynamics ) વિષય છે, એટલે અહીં વધુ વિચાર થઇ ન શકે તેવી જ રીતે મનુષ્યને દ્રવ્યોત્પાદનના સાધન ઉત્પન્ન કરી તેને કામ કરવાની માથાકૂટમાંથી મૂકત થવામાં પણ ઘણી જ સફળતા મળી. આ શાસ્ત્રોની મદદથી માણસ વિશેષ સોંપત્તિ પ્રાપ્ત કરી શકયે, વાયુ વેગે પ્રવાસ કરવા લાગ્યા, અને ઘણા જ અહેાળા પ્રમાણમાં સઘટના કરી શકયે. મનુષ્ય બાહ્ય સૃષ્ટિને પહેલાં ગુલામ હતા તે હવે પ્રભુ અની રહ્યો, એમાં શંકાને સ્થાન જ નથી. આ બધુ... ફીક છે ! આનાથી માનવમાં રહેલી વાસનાએાનુ સમાધાન જરા વિશેષ પ્રમાણમાં થવા લાગ્યું અને પહેલાં જેવું આસ્તિત્ત્વ પણ નહોતું તેવી અનંત વાસનાઓ ઉત્પન્ન થવા લાગી, પરંતુ કઈ વાસના યુકત અને કઇ અયુત, કાનું સમાધાન ઉચિત હાઇ વિધિયુકત છે અને કાનુ સમાધાન અનુચિત અને અપાયકારક હાઈ નિષેધ કરવા યાગ્ય છે, ઍને નિર્ણય આ ભૌતિક તત્ત્વો કરી શકતાં નથી; અને જો વિધિ
For Private and Personal Use Only