________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાજની નૈસિંક ઉત્પત્તિ
૨૫
હુ
પાછળથી ચમત્કાર અન્યો કે યુરેપના જ પતિને ઉપર વર્ણવેલી કરારની કલ્પના રૂચી નહિ ! અને એજ અરસામાં ડાર્વિન, હુકલ વગેરેની માનવાત્પત્તિ સબંધીની કલ્પનાએ બહાર આવી. તેમાંના એક લેખક સ્પેન્સરે એવી કલ્પના પ્રતિપાદન કરી કે, સે ંદ્રિય સચેતનપ્રાણીનુ એક અવયવી સ્થિતિમાંથી બહુ અવયવીસ્થિતિમાં રૂપાંતર થવું એનુ નામ જ ઉત્ક્રાંતિ; અને જગતની પ્રત્યેક વસ્તુ અગર સ્થિતિ ઉત્ક્રાંત થઇ હશે, એવી ૬૫નાના પ્રચાર થવા લાગ્યો. એ જ વિચારપ્રવાહમાં રાજસત્તા પણ ઉત્ક્રાંત થાય છે એ મત આગળ આવવા લાગ્યો. તેવી જ રીતે નૈતિક કલ્પનાની ઉત્ક્રાંતિ, પરમેશ્વર વિષયક કલ્પનાની ઉત્ક્રાંતિ, મૂડીવાદની ઉત્ક્રાંતિ, વિવાહ વિષયકકલ્પનાની ઉત્ક્રાંતિ, વગેરે એકાએક વસ્તુઓની વાળીઝાડીને ઉત્ક્રાંતિ થવા લાગી. મહાન તત્વજ્ઞ હુ ટ સ્પેન્સરના અભિપ્રાયાનુસાર સમાજના પ્રવાહ ઉત્ક્રાંતિના નિયમા અનુસાર હુંમેશાં સારા તરફ હોવાથી આજની સંસ્થા ફાલની સરથા કરતાં સહેજે સારી હાવી જોઇએ. આજના રાજકીય લેખકેાની કલ્પના એવી છે કે રાજસત્તા એ ઇશ્વરે આપેલી બક્ષિસ નથી, અને મનુષ્યપ્રાણીએ પેાતાની બુદ્ધિના સામર્થ્યથી બનાવેલી ઘટના પણ નથી, પણ એ તેા સૃષ્ટિના ચક્રમાં ધડાતી ગઈ છે. આ તત્ત્વજ્ઞાનાનુસાર જોશું તેા રાજસત્તા એ અનંતકાળ સુધી વધતી જતી એક ઘટના છે. સ્ટીફન લીકાક કહે છે કે, રાજસત્તા એ કાંઈ કાએ કરેલી શોધખેાળ નથી. પણ એક ક્રમેક્રમે વિકાસ પામતી ઉત્ક્રાંતિની પ્રક્રિયા છે, અને માનવાના ઇતિહાસની શરૂઆતથી જ સત્ત થતી આવે છે. તે પ્રક્રિયાની શરૂઆત ‘કુટુંબ એ આદ્યટક છે' ત્યાંથી માંડી ‘ આજની રાજસત્તા' સુધી તે આવી પહોંચી છે. વળી આજની જે સત્તા છે તેને મનુષ્યના આધ્યાત્મિક જીવન સાથે કશે પણ સાધ નથી. ૨ આવી રીતે અધ્યાત્મ સાથે સબંધ ન ધરાવનારી સંસ્થા મનુષ્યનું નૈતિક
'
*
Elements of Political science Leacock State-Wilson ૨ The nature of State illougby
For Private and Personal Use Only