________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુસાર
કરી જીવના લયનું તત્ત્વ જ ઉડાવી દેવાનુ છે. આધુનિકાના શિક્ષણનું પરિણામ સમાજમાં ગુનાઓની વૃદ્ધિ બહુ ઝડપથી થાય છે. શિક્ષણના રાજના વ્યવહારિક પરિણામ પણ બહુ જ સુંદર થાય છે.
૫૫૭
Ah
ખરી હકીકત એમ છે કે આજ દરેક છેાકરાને પેાતાની પર પરાગત સ્થિતિ વિષે અસમાધાન ઉત્પન્ન થયુ છે, તેને યેાગ્ય તેટલું જ કામ ન કરતાં જાં કામ કરવાની પ્રવૃત્તિ વધતી ચાલી છે. દરેકને વૃધ્ધિમાન ધંધામાં સ્થાન મળવુ શકય નથી, અને દરેક બા ચા પા શિખેલાને મહેનત મજુરી કરવાની ( manual labour) શરમ લાગવા માંડી છે. કાઇને પણ શારીરિક મહેનત આપવાની જરૂર ન રહે એટલે યાત્રિક પ્રગતિ થાય તે પણ સમાજ દરેકને કામ કયાંથી આપી શકે ? સુશિક્ષિત લેાકેાની શિક્ષણ કલ્પના એટલે કલાકેાના કલાકા ચિત્રકલા, વાદન વગેરેમાં વ્યતિત કરવા, શાળા કાલેજોમાં નાટક કરવાં, અહુ થાય તે નન પણ કરવું પરંતુ સ્ત્રીપુરુષ સંબંધ સંબધી સત્ય જ્ઞાન, ઉત્તમ આરાગ્ય જાળવી શકે એવી ટેવા, (જ્ઞાન નહિ પણ ટેવા) અન્નપાણીમા વિચાર, કરકસરથી કુટુબશકટ ચલાવવાની માહિતી, શીશુસ ંગે પન વગેરે અનેક કુટુંબ સંરક્ષક જ્ઞાન અને તેવી ટેવાનાં નામે મેટુ મીડુ હાય છે. આ પ્રકારના શિક્ષણથી વ્યકિતને ઉપર ઉપર એપ ચડયા જેવું લાગે છે. પરંતુ વ્યવહારિક આયુષ્યમાં તેને મદદ થવાને બદલે અડચણજ થાય છે. પેાતાના મમાપની સામાજિક સ્થિતિ વિષે શરમ લાગવી એ જે શિક્ષણનું પરિણામ છે તે શિક્ષણજ નથી. આ શિક્ષજ ક્ષુલ્લક અને અશૂન્ય ચળવળે!નુ આદિકરણ છે. પરંતુ આધુનિક લેકાનું વલણ આવા શિક્ષણ તરફ છે એ તા
For Private and Personal Use Only
Education-a panacea in Progress of Education by G. M. Joshi, Education, erims and Social progress by Prof. Bagaley.
a Mending of Mankind by Whitehead.