________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુસ‘સ્કાર
૫૫૫
પ્રાપ્તિ કરી દેનારા છે. આમાંથી પ્રત્યેક ધર્મ પાળવાના શુદ્રો નિશ્ચય કરે, તા તેમના કાણુ વિરોધ કરે તેમ છે? પરંતુ પોતાથી આચાર પળાય નહિ અને ધર્મશાસ્ત્રોને ગાળે આપ્યા કરવી એવાજ પ્રકાર ચાલી રહ્યો છે, હિન્દુસ્તાનની લેાકસંખ્યામાં આયએરિયન મેડિટરેનિયન વંશના લોકા છે. એમ ૧૯૩૧ના વસતીપત્રકમાં કહ્યુ છે.? એ વંશના લેાકા યુરોપમાં પણ છે. ત્યાં તેમની સ્થિતિ નીચે પ્રમાણે છે. ‘ આ વંશ આપણામાં અત્યંત હલકા ધરામાં દેખાય છે. તેમનામાં ઉત્સાહ, ખત, વગેરે કહ્ત્વ માટેના આવશ્યક ગુણા જરાપણ જાતા નથી. મુખ્યત્વે કરીને ગલીચ વસતી તરફ (Slums ) તણાતા જાય છે. સમાજના નીચલા થર તરીકે તેએ પેાતાનુ જીવન ગુજારી રહ્યા છે તેમના પર બાહ્ય નિયંત્રણ ન હાય તા તેઓ સત્કારિક આચારો પાળી શકે છે. પરંતુ દબાણુ નષ્ટ થતાં વારજ તેએા હતા તેવા ને તેવા બની જાય છે. શિક્ષણથી તેમના દોષા નાખુદ થવા અશક્ય છે. આપણામાં તે આવા સ્વભાવના લાકા હોય તેા તેમનાથી શૌચાચાર ક્રમ પાળી શકાશે ? ઉપર આપેલી યાદીમા પ્રત્યેક ગુણધર્મો એવા છે કે તેના વિષે તેજ કહી શકાશે. વંશના ગુણુ નષ્ટ કરવા શકયજ ન હેાવાથી તેમને ઉપયાગ કરી લેવાના હેાય છે, અને હિન્દુસમાજશાસ્ત્રકારએ પણ એમજ કર્યુ છે. એકાદ વર્ષાં હિંસાપ્રય હાય તે તેને અહિંસા શિખવવા કરતાં યુદ્ધમાં તેને ક્ષત્રિય તરીકે ઉપયાગ કરી લેવા વધારે ઉચિત છે.
શૂદ્રોના દશ સંસ્કારામાં છતર છ સંસ્કારા ઉમેરીએ તા દ્વિજાતિના સ ંસ્કાર થાય છે. તેમાં ઉપનયન-ત્રતગ્રહણુકાલ અને વ્રત સમાપ્તિકાલ એ છે અતિ મહત્વના છે. સના મુખ્ય સ'સ્કાર પછી તે સમત્ર કહા કે અમત્ર કહા વિવાહજ છે. તેની આડ પદ્ધતિઓ છે; અને તે જાતિઓના સ્વભાવ ધર્મને અનુસરીને કહેવામાં આવી છે.
1 Cusus of India, Vol-1931
For Private and Personal Use Only