________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૪
હિન્દુઓનું સમાજરચનાશાસ
પ્રયત્ન છે. અહીં માનસશાસ્ત્રની દૃષ્ટિએ બન્ને પદ્ધતિને ઉપયોગ કર્યો હૈાય તેમ જણાય છે. વ્યકિતના અગર જાતિના ગુણુ મનઃપૃથરણ ( I'sychc-analysis ) શાસ્ત્રના આધારે સમજી લઇ ઇન્દ્રિયાને ટેવ પાડવાના શિક્ષણ ( behaviourism )ના શાસ્ત્રધારે ચેાજ્યું દેખાય છે. આમાં સ્વયંસૂચનાના સબંધ (autosuggestion ) હશે એમ લાગે છે. પરંતુ આ મુદ્દો અમે આગળ માંડતા નથી. સંસ્કારોમાં કેટલાક પ્રધાન અને કેટલાક ગૌપ્યુ છે. પરંતુ પ્રધાન સંસ્કાર તા પ્રત્યેક હિન્દુ વ્યકિતના થવા જ જોઇએ.
શુદ્રોને બિલકુલ સત્કાર કહ્યા નથી જ એવી કલ્પનાએ આજે ચારે દિશામાં ફેલાવામાં આવી છે, તેમને બની શકે તેટલા નિષેધ થવા જોઇએ. શૂદ્રોને યેાજી દીધેલા ધમ કે આચારા તે પાળતા નથી. તેથી તેમને આચારેાજ નથી એમ શી રીતે કહી શકાય ? એક ંદરે સાળ સંસ્કારામાંથી ગર્ભાધાન, પુ'સવત, અનવલેાચન, સીમંતાન્નયન, જાતક, નામકર્મ, નિષ્ક્રમણું, અન્નપ્રાશન, અને વિવા વગેરે દશ સંસ્કારે શૂદ્રોએ કરવા, એવાં વચને ધગ્ર ંથમાં મળી આવે છે.૧ શુદ્ધ, અતિશુદ્રની બાજુ લઇ હિન્દુધર્મનું કલંક દૂર કરનારા નેતાઓને આટલા સંસ્કારા શૂદ્રના છે એ ભાગ્યેજ ખબર હશે, અને ખબર હરો તા પણ એ સંસ્કારનું પુનઃવન કરવા તેથેડાજ તૈયાર છે ! જે પ્રમાણે તેમને સંસ્કાર છે તે પ્રમાણે તેમને આચાર ધર્મ પણ છે.
अहसासत्यास्तेयशौचेन्द्रियनिग्रह दानशमदमक्षमादयः शूद्रादिसर्वसाधारणधर्माः परपदप्रापकाः ।
હિંસા ન કરવી, સાચું ખેલવું, ચારી ન કરવી, શુદ્ધતા રાખવી, ઈન્દ્રિયનિગ્રહ કરવા, દાન કરવું, બીજાના અપરાધેા ભુલી જવા વગેરે શસ્ત્રોના અને ઇતર લેાંકાના સર્વસાધારણુ ધાં હેાઇ તે પરમેશ્વરની
१ धर्मसिन्धु
For Private and Personal Use Only