________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ ૧૩ મું હિંદુસંસ્કાર
સસ્કૃતિને ઉદયાસ્ત મુખ્યત્વે કરીને વંશની લાયકાત પર આધાર
રાખે છે એટલે અત્યાર સુધી સમાજ
રચનાનો વિચાર પ્રાણીશાસ્ત્ર દષ્ટિએ કર્યો સંસ્કાર તેમાં આપણે એવો નિષ્કર્ષ કાઢયો કે સમાજ
હંમેશાં જતિ સંઘટિત હોવો જોઈએ. અને જનન કાર્ય માટેનાં ઘટક સ્ત્રી અને પુરુષ બંને એક જ સમૂહના હોવાં જોઈએ. અહીં સુધી મુખ્યત્વે કરીને પ્રકૃતિનો વિચાર થયો. હવે ટુંકમાં સંસ્કારને એટલે આચાર વિચાર કરીએ. કેટલાક સંસ્કારો વ્યકિત પર થવાના હોય છે. તે સંસ્કારનું કારણ નૂતન જન્મેલી વ્યકિતસંધમાં સામેલ (Social sanction) કરી લીધી એમ દર્શાવવાનું છે. પરંતુ હિંદુધર્મમાં પ્રત્યેક સંસ્કાર સાથે વિવક્ષિત આચાર પાળવાના હોય છે, તેથી આચારોની બાબતમાં વિવાહ્ય અવિવાઘ, પૃસ્યાસ્પૃશ્ય, ભજ્યાભઢ્ય, પિયારેય, વગેરે અનંત બાબતેને વિચાર કરવાનો હોય છે.
હિન્દુસમાજશાસ્ત્રની દ્રષ્ટિએ આવા પ્રકારના સેળ સંસ્કારે છે તે બધી વ્યકિતઓને અને બધી જાતિઓને સરખા જ નથી. તે જાતિ ભિન્નત્વને લીધે ભીન્ન છે. મુખ્યત્વે કરીને તે વધુ સખતાઇથી પાળવાની જવાબદારી ત્રેવણિકે પર છે. શોને પણ સંસ્કાર છે. એ સંસ્કાર અને તદ્દઉદભૂત આચાર જવાની મને ભૂમિકા તૈયાર કરવાને
For Private and Personal Use Only