________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંાઓનું સમાજ૫નાશાસ્ત્ર
તે તેમાં એકાંગી અને અગવડભરેલું શું છે? છતાં આવા વિધાને મળી આવે છે એટલું ખરું. એ જ ગ્રંથકાર પાછળથી ખુલાસે કરે છે કે, “પુરુષ એટલે બીજ અને સ્ત્રી એટલે ક્ષેત્ર. બીજને અતિ મહત્ત્વ અને ક્ષેત્રને કંઈ જ નહિ એવી એકાંગી ઉપપત્તિ છે.” પુરુષ પ્રધાન સંતતિ માનવા તરફ ઋતિકારનું વલણ શા માટે થયું છે એનું કારણ અમે સપ્રયોગ પાછળ આપ્યું છે. પરંતુ સ્મૃતિકાર ક્ષેત્રને કંઈ જ મહત્વ આપતા નથી એમ માનવું એ આધુનિક પંડિતોનું સત્ય છે, સ્મૃતિ પ્રણીત નથી.
वीजमेके पशंसन्ति क्षेत्रमन्ये मनीषिणः । बीजक्षेत्रे लधैवान्ये तत्रैषा तु व्यवस्थिति ॥ ૩ થી જામજોર વિનતિ अनीजकमषि क्षेत्र केवलं स्थण्डिलं भवेत् ॥१
કેટલાંક વિદ્વાન બીજનાં વખાણ કરે છે અને કેટલાક ક્ષેત્રનાં વખાણ કરે છે. ત્યારે કેટલાક બીજ અને ક્ષેત્ર બંનેનાં વખ ણ કરે છે. તેમાં આ પ્રમાણે વ્યવસ્થા છે.'
“ઉખર ભૂમિમાં બીજને વાવ્યું હોય તે તે ફળ આપ્યા વગર વરમાં જ વિનાશ પામે છે. તેમ બીજ વગરનું ક્ષેત્ર પણ કેવળ ઈંડિલ (પડતર) થઈ પડે છે.”
આ કે પરથી મનુ ક્ષેત્રને કંઈ મહત્વ આપતું નથી એ શી રીતે સિદ્ધ થઈ શકે? મનુને સુબીજ અને સુક્ષેત્ર બંનેની આવશ્યક્તા જણાય છે. પછી આઘુનિક પંડિતને લખવું હોય તે લખે!
सुपी क्षेत्र तुझेने जातं संपद्यते यथा ।
તાડામાં પણ જ્ઞાતિ છે ૧ જનરતિ અ. ૧૦ લેક ૭૦, ૭. ૨ અનુકૃતિ અ. ૧૦ શ્લોક ૬૯.
For Private and Personal Use Only