________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હા અતિ
સ્થા
૫૪૫
પાછળ કહ્યા પ્રમાણે ધંધાની વિભાગણી કરી જે પ્રજાની જરૂર નથી તે પ્રજાને ધીમે ધીમે નાશ કરવાના, અથવા સુપ્રજાશાસ્ત્રના નિયમેને ઉપયાગ કરવા.
પાશ્ચાત્ય પ્રાણીશાસ્ત્રના નિયમાનુસાર કેટલાક ગુશે પ્રત્યક્ષ પ્રભાવવાળા અને કેટલાક ગુણા તિાહિત હોય છે. આ અને ગુણેને ધારણ કરનારી વ્યક્તિએના સબંધ થાય તે પડેલા ગુણુ સતિમાં વધુ પ્રમાણમાં ઉતરે છે. આવી રીતે બીજો ગુણ પ્રશ્નમાંથી તદ્દન નષ્ટ કરવાના હાય તા અનેક પેઢીઓ સુધી સંતિતને પહેલાના ગુણા સાથે સંબધ લાવવું જોઇએ અને આમજ કરતા જઈએ તે આમી પેઢીએ આપણા ઉષ્ટિ હેતુ સિદ્ધ થાય છે. ‘ જે મેન્ગલીયન લેકસખ્યામાં દરેક પેઢીએ સખ્યા બમણી થાય છે અને જેમાં પ્રત્યક્ષ ગુણુ આપણી સાથે સમાન એવા તિર્।હિત ગુણા કરતાં ખમણી ઝડપથી વધતા જાય છે, તે લેાકસ`ખ્યામાં પ્રત્યક્ષ ગુણ આઠમી પેઢીએ નષ્ટ થાય છે અને તિરાહિત ગુણ નષ્ટ થવા માટે અગિયાર પેઢીએ લાગે છે.’૧ પછી સતત સાત પેઢી સુધી એક જાતિના પુરુષ સાથે આ પ્રકારે ઉત્પન્ન થએલી સ્ત્રીને સંબંધ થતા નય તેા સ્ત્રીગુણુ નષ્ટ થશે એમ કહેનારા મનુએ અસ્વાભાવિક તે શું કહ્યુ? પરંતુ આધુનિક પડિતાના ‘ સ્વમાવ ' શબ્દના કરેલા અર્ધાં એટલે સૃષ્ટિમાં પ્રતીત થનારા નિયમા ન હેાઇ તેમના બે માંથી નિકળેલાં તરંગા છે. આટલી ચીવટાઈથી તે ગુણુ કાઇ ઉત્પન્ન કરશે કે નહિ એ પ્રશ્ન વ્યવહારિક છે. પરંતુ ઐતિહાસિક કાળમાં મનુએ આટલા સ્પષ્ટ નિયમે આપ્યા છતાં ‘ તે પ્રયાગ નિર્દિષ્ટ નથી જ એવું વિધાન તે। જે ઇતિહાસજ્ઞ સર્વજ્ઞ હોય તે જ કરી શકે. આ સમાજપતિમાં એકાદ વખત કેટલાક ગુણી ઉત્પન્ન કરવાની જરૂર જણાય
"
↑ Heredity aúd Eugenies-Gates; Trend of Race-S. J. Holmes.
35
For Private and Personal Use Only