________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
*
****
અરણ્ય અને ભય ર અર્થમાં ધાએ બ
હિનાનું સમાજ થનારા ભાષ્યકાર આ કલેકેનો અર્થ આવી રીતને કહે છે. શિક કન્યાને બ્રાહ્મથી કન્યા થાય તેને વળી બ્રાહ્મણથી કન્યા થાય, એમ જે સાત પેઢીઓ સુધી ચાલ્યા કરે, તે સાતમી પેઢીની કન્યા બ્રાહ્મણ થાય છે. આ પ્રમાણે બ્રાહ્મણને શુદ્ધ અને શુક્રને બ્રાહ્મણ થાય છે. તેવી જ રીતે ક્ષત્રિય અને વૈશ્યનું સમજવું” આ ઉપર આધુનિક પંડિતએ કરેલાં ભાષ્યો વાંચી માનવબુધ્ધિ આશ્ચર્યમુગ્ધ બની જાય છે. એ અર્થ શૂન્ય બકવાદમાંથી કેટલાંક ચુંટેલાં વાક આપીએ છીએઃ “આ ઉપરથી તે વખતની વર્ણવ્યવસ્થાની કલ્પનાઓ કેટલી અનૈતિહાસિક, અસ્વભાવિક, પક્ષપાતી અને અગવડ ભરેલી હતી એ સ્પષ્ટ થશે. આવી રીતે સર્વ બાજુએ વર્ગને સંકર બની વર્ણબાહ્ય અસ્પૃશ્ય જાતિ સિવાય શુધ્ધ જાતિ ક્યાંય પણ સિલક રહી નથી. એવો આ કનો ભયંકર અર્થ છે એ રસૃતિકારના ધ્યાનમાં આવ્યું નથી.” ઋતિકારેને ધ્યાનમાં ઘણી બાબતે આવી ન હતી. પરંતુ આ લેખકના ધ્યાનમાં કઈ કઈ બાબતો આવી છે એ સમજવું ઘણું જ મુશ્કેલ છે. પ્રાણીશાસ્ત્રમાં શુદ્ધ. જાતિ કેને કહેવી; એનું ગાઢ અજ્ઞાન આ વાકોમાં દેખાઈ આવે છે. મનુએ અત્યંત શાસ્ત્રીય પદ્ધતિ આપેલી છે. ધારો કે બે પરસ્પર વિભિન્ન ગુણો ધારણ કરનારી બે વિભિન્ન પ્રજાએ છે. તેમાંનો એક ગુણ રાખી બીજો ગુણ નષ્ટ કરવાનું છે, તે અહીં કઈ પદ્ધતિને અવલંબ કરવો? એક બુદ્ધિયુકત વંશ છે અને બીજે નિર્બદ્ધ વંશ છે. તે સમાજમાં બુદ્ધિહીનાનું પ્રમાણ ઓછું કરવાનું છે. અગર બુદ્ધિવનું પ્રમાણ ઓછું કરવું છે. આમાંને એક પ્રશ્ન સમાજશાસ્ત્રો આગળ છે. મેન્ડેલની આનુવંશની પદ્ધતિથી જોઈશું તો સંતતિમાં પિતરના ગુણોની જુદી જુદી માંડણી થશે, પરંતુ નવીન ગુણ ઉત્પન્ન થશે નહિ. અહીં નિયમ કો કહે ? એક નિયમ અમે
૧ મોતી અસ્પૃશવા પ્રશ્ન-વિ. રા. શિંદે,
For Private and Personal Use Only