________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
K
હિંદુનું સમાનારા
રહેવા લાગે તેા તેમના સ'કરની શાસ્ત્રીય દૃષ્ટિએ માહિતી ન હેાવાથી જાતિસંસ્થા જેવી સંસ્થા ઉત્પન્ન થવી શકય નથી. આજ અમેરિકામાં અનેક પ્રકારના સંકર થાય છે. પરંતુ શાસ્ત્રીય પતિએ તે સમૂહે ની વ્યવસ્થા કરાતી જણાઈ નથી. આવા પ્રકારના સમૂહેા તૈયાર કરવા માટે આનુવંશ પદ્ધતિની ઉત્તમ માહિતી હૈવી જોઇએ, જેથી આનુવંશ અને સંસ્કાર એ બને પદ્ધતિથી જુદા જુદા માનવસધેા કેમ ઉત્પન્ન થાય છે, એ વાત ધ્યાનમાં આવશે. કેટલાક કહે છે કે જાતિ અને વંશ એ શબ્દ સમવ્યાપ્ત નથી. પરંતુ તે સમવ્યાપ્ત છે એવું વિધાન જાતિભેદના પુરસ્કર્તાઓએ કદી પણ કર્યું... નથી.
આ વંશ શબ્દ સંબંધી ઘણી જ ગેરસમજુતી ફેલાએલી છે, એમ માનવસમાજના અભ્યાસ સબંધી મતે વાંચતાં અમને લાગે છે. તુલનાત્મક ભાષાશાસ્ત્ર, મસ્તિષ્કમાપનશાસ્ત્ર વગેરે શાસ્ત્રોના આધારાથી કલ્પેલા વંશથી બનેલી અને આનુવંશની પદ્ધતિથી તૈયાર ચનારી જાતિએ સમવ્યાપ્ત નથી. માનવશાસ્ત્રોએ પેલા મૂળ વશા તે જુદા જ છે પરંતુ જીવશાસ્ત્રની દૃષ્ટિએ પ્રત્યેક ‘એકાંતિ’ (Breeding unit) છે કે નહિ એ કહેવું સહેલું નથી. પ્રાણીશાસ્ત્ર દષ્ટિએ એકજાતીય અને વિજાતીય કાને કહેવું? આનુČશમાં જાતિ ગુણ શાને કહેવાય ? વળી તે અતિ ગુણાની અદલાબદલી થઇ શકે કે નહિ ? વગેરે પ્રશ્નોના નિણૅય ન થાય તેા એક જાતીયત્વ સિદ્ધ થશે નહિ. આપણે એક પ્રત્યક્ષ દાખલા લઇએ. એક દુધાળ ગાય ભેસે।। વંશ અને ખીને માંઞત્પાદક ગાય ભે'સાના વંશ. ગાયો દુધાળ હૈાય કે માંસાપાદક હાય, છતાં ગાયને વંશ તે સામાન્ય જ છે. પરંતુ આનુવ’શશાસ્ત્રના મતાનુસાર આ એક વંશ નથી; અને તેને સકર થાય તા તેમાંથી એક અગર અને ગુણે! નષ્ટ થવાને સાંભવ છે. Meat production and milk production aro to some extent alternatives and can only be combined by compromising one quality or both.
For Private and Personal Use Only