________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૦
જચનારા
કલ્પનાઓ વડે પણ આજના જાતિભેદની ઉપપત્તિ લાગતી નથી એ જુદું જ. તેઓમાં પાશ્ચાત્ય પદ્ધતિથી શિખેલે લેખક હિંદુ હોય તે તેના ગ્રંથમાં માત્ર જાતિભેદના મૂળમાં વાંશિક ગુણનો કંઈક પણ સંબંધ હોવો જોઈએ એવો ઉલ્લેખ જરૂર મળી આવે છે. પરંતુ બીજાઓ પ્રત્યક્ષ કરતાં કલ્પનાઓમાં જ વધારે ગુંચવાયેલા જણાય છે. નેસફીલ્ડ, ડાઈલમાન વગેરે લેકે કહે છે કે જાતિ ધંધા પરથી પડેલી હોવી જોઈએ. પરંતુ જે સમાજમાં વ્યકિતના અગર કુટુંબના સમૂહો જાતિસ્વરૂપ બની તે સમૂહને જુદો ધંધે અપાય છે તે સમાજમાં જાતિ અને ધંધો એ સમવ્યાપ્ત જ રહેવાના ! પછી કાર્ય કર્યું અને કારણ કર્યું તે સંબંધી ગોટાળો થવાને જ. આમ બંને રીતે અર્થ કરવાની શક્યતા છે તે ઠેકાણે પૂર્વપરંપરાથી ચાલતા આવેલો અર્થ લગાડવો એજ ઈષ્ટ છે–વધુ ઈષ્ટ છે! પરંપરાથી ચાલતી આવેલી સર્વ બાબતે અનિષ્ટ છે એમ કાઈ કહેશે એ સંભવિત નથી. એક જતિનું નામ સુતાર પડયું તે કંઈ એ સુતારને ધંધો કરતી હતી એટલા પરથી નહિ, પણ પ્રથમ એક વ્યકિત સંઘ તૈયાર થશે અને તે સંઘને અર્થશાસ્ત્રીય વિભાગણીમાં સુતારને ધંધો જી આ એજ એ પ્રક્રિયાને સાચે અર્થ છે. સૃષ્ટિમાં જાતિ ઉત્પન્ન થાય છે અને તેની વ્યવસ્થા સમાજમાં સંસ્કારથી ઉત્પન્ન થવી જોઈએ. તેમાંજ અર્થશાસ્ત્રીય વિભાગણીને સમાવેશ છે. પરંતુ પાશ્ચાત્ય પંડિતેને આનુવંશના નિયમો અને તેથી સૃષ્ટિમાં થનારા એકજાતીય વ્યક્તિના સમૂહા, ગુણેનું શુદ્ધાશુદ્ધત્વ વગેરે બાબતે વિષે મેન્ડેલના ઉદય પહેલાં, બહુ તે ગાટનના ઉદય પહેલાં કપના જ ન હતી. એટલે તે કલ્પનાઓ સહેજે જુદી જુદી માંડશે. તેમણે એક કપના એમ માંડી છે કે ધાતુમય ઉપકરણે ન વાપરનારી જાતિ સૌથી હલકી અને તે ઉપર તેવાં ઉપકરણો વાપરનારી જાતિના
1 Indian philosophy-Radhakrishna.
For Private and Personal Use Only