________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ જાતિ સંસ્થા
૫૩૯
population in the second instance, in order to retain an environment in which these potentialities can be realised.' Mankind at cross Roads-E. M. East.
ન્નતિના દ્વિવિધિ હેતુઓનું વર્ણન આના કરતાં વધુ સારૂં કાઈ ચુસ્ત સનાતની પણ કરી શકશે એમ અમને લાગતું નથી. પરંતુ ન્નતિનું' પાશ્ચાત્ય વિદ્વાનેએ અને તેમના અનુયાયી પૌર્યાત્ય વિદ્વાનાએ કરેલું વર્જુન જોઇએ તે તેમાં આનુવંશના નિયમેા સાથે આ સમૂહે કઈ સંબંધ હશે એવી ઝાંખી કલ્પના પણ હાય એમ દેખાતું નથી. પાશ્ચાત્યાની સંસ્કૃતિ પૌર્વાત્ય સંસ્કૃતિ પ્રમાણે પ્રાણીશાપર રચાએલી નથી, તેથી એ પદ્ધતિમાં પ્રાણીશાસ્ત્રના પણ કઇ નિયમ હશે એ કલ્પના જ તેમના બેનમાં જલદી પ્રવેશ કરતી નથી. પછી અન્ન પાણી વિષે આ લેકામાં જે સંસ્કારના નિયમે છે તે કયાંથી આવ્યા ? એવા પ્રશ્ન ઉત્પન્ન થવાની સાથે તેમનું ભેજુ' એટલી ઉઠે છે કે એ જંગલી લેાકાની જાદુની કલ્પનામાંથી આવેલા હેાવા જોઇએ. આવા પ્રકારની બધી જ કલ્પનાઓને પોતાના નક્કી કરેલા બિબામાં બેસાડવાનાં પ્રમાણે બાલિશ અને હાસ્યાસ્પદ છે. એજ સ્થિતિ જાતિસ ંસ્થાની અનેક ઉપપત્તિએ લગાડવામાં થયેલી દેખાય છે. કેટલાંક કુટુંબે ચુંટી તેમના બીજા સાથે સંબંધ તાડી નાખી તેમનામાં જ એક પ્રકારે ચુટણી કરતા જ એ તે તેમની એક જાતિ ( Breeding anit) બને છે. આ કલ્પના તે ગૃહસ્થાની દષ્ટિ સામે આવી શકતી નથી. જાતિની ઉપપત્તિ સ’બધી નીચેની કેટલી કલ્પનાએ સમાજ પાસે મૂકાઇ પણ છે.
આમાંની શ્રેણી ખરી કલ્પનાઓમાં જાતિવ્યવસ્થાના વિચાર આનુવંશના આધાર સિવાય કરેલા દેખાય છે. આ સર્જે વિવેચક લેાકેા સમાજશાસ્ત્રજ્ઞ છે એમ પણ કહેવાય છે. પરંતુ આ સ
i Marriage and Morals
Bertrand Russel.
For Private and Personal Use Only