________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પફેટે
હિંદુઓનું સમાજરચનાસાએ
જૂના શાસ્ત્રી લેકે માનતા તે નિષિદ્ધ માનવા જોઈએ. ઉપજાતિઓના એકીકરણથી સમાજનું હિત થશે એમ માનવા માટે એક શાસ્ત્રીય અને વજુદવાળું કારણ નથી.
પછી પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે ધંધાથી બાંધી મૂકેલી આ જાતિ-સંસ્થામાં અન્યવણુંઓએ કર્તુત્વવાન હોવા છતાંય શું ઉચ્ચવર્ણમાં કદી પણ પ્રવેશ ન કરે ? તમારા ધર્મગ્રંથોમાં તે સંકર અને વર્ણાન્તર બંનેના પુષ્કળ દાખલાઓ મળી આવે છે. ત્યારે તમારાજ ધર્મગ્રંથો તમને માન્ય નથી, એમજ ઠરે છે. પ્રતિમ વિવાહ અગ્રાહ્ય શા માટે એની ચર્ચા અમે આગળ કરી છે. અસવર્ણ વિવાહ પ્રાચીન કાળમાં થતા હતા એમ કહેનારાઓને પણ પ્રતિમ વિવાહના દાખલાઓ આટલા બધા ગ્રંથમાંથી પણ દઈ શક્યા નથી.
અહીં વર્ણજાતિ વિચારો સંબંધી નિશ્ચિત મત ઉચ્ચારતાં પહેલાં બીજાઓએ જાતિસંસ્થાને છે અને કેવો વિચાર કર્યો છે એ જરા જોઈએ. હિંદુસ્તાનમાં જતિ નામના સમૂહો પડવા માટે પ્રકૃતિ અને સંસ્કાર એ બંનેને એકસાથે વિચાર કરવો જોઈએ એટલે કે પ્રજા પ્રાણીશાસ્ત્રના નિયમાનુસાર ઉત્પન્ન થવી જોઈએ અને તે પ્રજાના ગુણોને ઉત્કર્ષ કરે જોઈએ તે ઉત્કર્ષને લાયક પરિસ્થિતિ સ્થિર કરવી જોઈએ. આમ થવા માટે સમૂહના રીતરિવાજો અને સંસ્કારની સ્થિરતા જળવાવી જોઈએ. માનવના આયુષ્યની એકાએક હીલચાલનું સ્થિતિકરણ કરવા માટે તેમના આચાર ધર્મબદ્ધ થવા જોઈએ. કેઈ પણ પ્રકારની પ્રજાના શ્રેષ્ઠ ગુણે પ્રતીત કરવાની ઇચ્છા હોય તે આ જ પદ્ધતિ સ્વીકારવી પડશે. છે. ઈસ્ટને પણ આ જ મત છે. - Social progress requires better breeding in the first instance, in order to raise the racial potentiality for Accomplishment, it requires volunterily standardized
For Private and Personal Use Only