________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ જાતિ સંસ્થા
૫૩૭
થઈ તે પણ અમારા સમાજ સુધારકોની સામે જે પ્રશ્ન છે તેનો ઉકેલ જરૂર થ નથી. માત્ર નામાભિધાન બદલવાથી સમાજમાં લેખસંખ્યાની લાયકાત અગર નાલાયકાત બન્નેમાં જરા પણ ફરક પડશે નહિ. અને આજ છે તેવાજ વર્ગો ભવિષ્યમાં પણ રહેશે. બ્રાહ્મણનું એકજ નામ ધારણ કરનારી કેટલી બધી જાતિએ આજ કેટલાંક સૈકા થવા હિંદુસ્થાનમાં છે પરંતુ તેમનામાં ગુણધર્મની દષ્ટિએ જરાય સમાનતા ઉત્પન્ન થઈ નથી, થશે નહિ, અને થવી પણ ન જોઈએ
બીજી પદ્ધતિ એટલે જનનથી કે સંસ્કારથી એકરૂપ બનાવવી તે.
આ પદ્ધતિમાં કેટલી અડચણો પડે છે એનું
દિગ્દર્શન અમે કર્યું છે. પ્રજા સુપ્રજા કરવી જાતિસંસ્થા હોય તો દેશધર્મ, જાતિધર્મ, કુલધર્મ,
સંસ્કાર પરંપરા, સર્વ સાધારણ આધુનિક ધર્મ વગેરે અનેક બાબતોનો વિચાર કરવો પડશે. દેશધર્મોનો વિચાર કરીએ તે બંગાલી બ્રાહ્મણ, કાશ્મીરી બ્રાહ્મણ, સંયુક્ત પ્રાન્તનો બ્રાહ્મણ, દક્ષિણ બ્રાહ્મણ વગેરેનું એકીકરણ થશે નહિ અને ઈષ્ટ પણ નથી. આ મુદ્દાઓની ચર્ચાઓ અમે અગાઉ કરી ગયા છીએ. આ સર્વ શબ્દાર્થથી સવર્ણ હોય તો પણ જાત્યર્થથી સવર્ણ નથી. અને તેમના સંકરથી ઇષ્ટ હેતુ સિદ્ધ થશે એમ પણ લાગતું નથી. સુપ્ર
ત્પાદન તે દૂરજ રહ્યું. પણ જે માટે આટલે બધે કંઠશેષ ચાલી રહ્યો છે તે સ્વરાજ્ય પણ આ સંકરથી મળશે ખરું? તેથી પ્રથમ
સંખ્યાની દષ્ટિએ વિભાગ કરવા જોઈએ. તે મુખ્ય વિભાગ લઈ તે પછી તેમાની જાતિ અને ઉપજાતિને વિચાર કરવો જોઈએ. જાતિનો વિચાર કરતાં એમ જણાઈ આવે છે કે જુદા થરામાં રહેનારી એકવંશીય પ્રજાથી અગર એકજ થરમાં રહેનારી ભિન્ન વંશીય સંકર પ્રજા ઉત્પન્ન કરવી એ સમાજનાં આત્યંતિક હિતની દષ્ટિએ અમારા લાગે છે. અમારા અભિપ્રાય મુજબ અન્તર શ્રેણી વિવાહ
For Private and Personal Use Only