________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મ
હિંદુઓનું પ્રમાચ્ચેનોગ્રા
તે તે જાતિના ધ્રુવે પરથી પડયાં છે. આવી રીતે ધણી જાતિએ હિંદુસમાજમાં દેખાય છે. તેમનું એકીકરણ થશે તે હિંદુસમાજ સમ થશે એમ કેટલાકનું કહેવું છે તેના હવે વિચાર કરીએ.
હિંદુઓએ જે સમાજરચના કરી તેનું ધ્યેય હિંસાપ્રિય સૃષ્ટિમાં આજુબાજુ ફેલાએલા સમાજો અને સંસ્કૃતિ ટકી શકે તેના કરતાં વધારે કાલ તેજ નામ રૂપથી શિલક રહેવું એ હતું અને છે. કેટલાક લેાકા વારવાર કહે છે કે આવી રીતે જીવવું એ મરવા સમાન છે. પરંતુ એમને અહીં એટલેાજ જવાબ આપીશું કે આપની કલ્પનાઓ કઇ સૃષ્ટિના નિયમે નથી. સૃષ્ટિમાં બની શકે ત્યાં સુધી જીવવાના પ્રયત્ન કરવા એજ ધ્યેય પ્રતિત થયું છે. પછી આવી રીતે જીવવું અને તેવી રીતે જીવવું એ પ્રશ્નો વ્યકિતની અભિરૂચિના છે અને વ્યકિતની અભિરૂચિને અનુસરી વ્યકિતગત ધ્યેયા ફરાવવા બધભેસ્તા થશે નહિ. કાચબા કરતાં સસલું થવાનુ ધ્યેય શ્રેષ્ઠ હશે પરંતુ મૃત સસલા કરતાં જીવન્ત કાચએ થવું વધુ શ્રેષ્ઠ છે. મનુ કહે છે કે, सर्वस्यास्य तु सर्गस्य गुप्त्यर्थ स महाद्युतिः । मुख वाहूरुपज्जानां पृथक्कर्माण्यकल्पयत् ॥
Ca
• તે મહા તેજસ્વી પરમાત્માએ આ સૃષ્ટિની રક્ષા માટે, મુખ, બાહુ, સાથળ તથા ચરણુ એ ચાર અવયવે!માંથી ઉત્પન્ન થયેલા બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ધ માટે જુદાં જુદાં કર્યાં નિર્માણ કર્યો છે.”
આ પ્રમાણે વ્યવસ્થા ચાલતી હતી. સમૂદ્રના તળીઓમાં હાઇ અને બધી બાજુએથી મેાાને માર સહન કરવા પડતા હેાવા છતાં પોતાના સ્વધર્મો ન છેડનારા મૈનાક પર્વત પ્રમાણે હિંદુસમાજ દ્વારા વર્ષો અચલ ઉભા હતા. એ સમાજ અસટિત છે, દુલ
૧ મનુસ્મૃતિ અ. ૧ શ્લોક ૮૭
For Private and Personal Use Only