________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ અતિ શા
વ્યાખ્યા ક્રાઇ પણ જ્ઞાતશાસ્ત્રને માન્ય નથી. આનુવ'શને અભ્યાસ કરવા માટે હાલે ચાર પદ્ધતિએ પ્રચલિત છે. ( જે અમે પાછળ આપી છે) તેમાંથી કઇ પદ્ધતિને અનુસરીએ વ્યાખ્યા કરવામાં આવી છે, એ વિષે અમે પત્રદ્વારા ગાંધીજીને પુછાવ્યું. એમનુ' અંતઃકરણ બાયબલમય હાવાથી એમણે કંઇ પણ ઉત્તર આપ્યા નહિ. અને તે બરાબર છે, કારણ કે જે મુક્ત જીવાત્મા પરમેશ્વર સાથે પ્રત્યક્ષ સંબંધ રાખી શકે તેમને આવા પ્રાકૃત શાસ્ત્રોની શી જરૂર છે? निगुण्ये पथि विचरतां को विधिः को निषेधः अगर भिद्यते हृदयग्रंथिः छिद्यते सर्वसंशयः ।
L
For Private and Personal Use Only
^^^^^rs
આવી રીતે વિવિધ કારાથી જાતિ સમૂહ પડતા ગયા અને આજના ન્તતિયુકત સમાજ ઉત્પન્ન થયા. હાલે સમૂહેાનાં નામે જુદાં જુદાં કારણા પરથી અપામેલાં દેખાય છે. કેટલાંક ધંધ પરથી પડેલાં જણાય છે. જેવી રીતે ચમાર, રીંગારા, સુતાર, વગેરે. પરંતુ અહીં એ સમૂહે પ્રથમ અસ્તિત્વમાં હતા અને પાછળથી ધધાવડે એમનુ નામ પડયું. કેટલાંક નામેા ભૌગેલિક પરિસ્થિતિ પરથી પડેલાં જણાય છે, જેવી રીતે ( મહારાષ્ટ્રમાં ) કાસ્થ, દેશસ્થ વગેરે. પરંતુ આ નામે પશુ અ કરવામાં ઘણી સંભાળ લેવાની જરૂર છે; નહિ તે કાકસ્થ એટલે જો કાણુમાં રહેનારા તા કાયસ્થ શબ્દના અર્થ શા કરવા ? કેટલાંક નામેા વંશપર પરાથી ચાલ્યાં આવેલાં દેખાય છે. ઉદાહરણા, સૂર્યાવલિ અગર બ્રાહ્મણ જાતીય એ જાતિને હાલે ખાનદેશમાં બ્રાહ્મણ જાતિ એ પ્રાકૃત નામથી એળખે છે. બ્રાહ્મણુ અને શૂદ્રના સંબંધથી થયેલી પારશવ તિને ખાનદેશમાં પારસઇ એ પ્રાકૃત નામથી એળખાવામાં આવે છે. ખાગ્ભટ્ટે પેાતાના ચરિત્રમાં પેાતાના પારશવ ભાઇને કરેલા ઉલ્લેખ સુપ્રસિદ્ધ જ છે. દક્ષિણની દ્રવિડ તિએમાં કેટલાંક નામે
૧
૧ રાધામાશ્રય વિલાલ ચંપૂ-શ્રી. વિ. કા રાજવાડે