________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
હિંદુ જાતિ સંસ્થા
છે, એવી શંકાએ કાઇને પણ થતી ન હતી. પરંતુ તે શંકાએ હવે થવા લાગી છે. હિંદુસમાજ અસ ંઘટિત છે! શાથી? તેા કહે મુસલમાન સમાજ તેના પર આક્રમ કરે છે. આક્રમણ કરે છે એટલે શું કરે છે? તે! કહે, મ ંદિરે તાડે છે અને સ્ત્રીઓને નસાડી જાય છે. પરંતુ નવસા વર્ષો થયાં મુસલમાને આવાજ સદુદ્યોગા કરતા આવ્યા છે, છતાં કયારે પણ હિંદુસમાજે તે સમાજને નમતું આપ્યું નહિ ! એ તે ઐતિહાસિક સત્ય છે. આટલું ચિવટપણું લાવનાર કયું તત્વ હિંદુએની સમાજરચનામાં છે, તે શોધી કાઢવું જોઈએ. તેઓ કહે છે કે હિંદુસમાજ દુલ છે! શાથી, તા કહે, હિંદુઓનું આર્થિક દારિઘ્ર તેા જુએ ! બાલમૃત્યુનું પ્રમાણ અને ભાલવયમાં જ માતા બનેલી બાલિકાઓ શું બતાવે છે? વગેરે. આવી અશૂન્ય ટીકા સંભળાય છે. પર ંતુ આ બધી બાબતને અને સમાજની દુલતાને શા સબંધ છે એજ સમજાતું નથી. સર્વ સ્થિતિએની વ્યાખ્યા કરી તે અન્વય ( Method of agreement) અને વ્યતિરેક ( Method of difference ) પદ્ધતિથી સિદ્ધ કરી બતાવવું જોઇએ, જેથી તેમને કંઇ પણ વિચાર કરી શકાય. આજે સુધારણાના નામના જેએ જપયજ્ઞ આદરી રહ્યા છે, તેમની પાસે નથી કાઈ તત્વ કે નથી કાઇ શાસ્ત્ર ! માત્ર એક ‘ સ્વરાજ્ય ' શબ્દ છે, કાર્ય પણ ગણીય બાબત એકાદ વ્યક્તિ પાસેથી કરાવી લેવી હાય તા તે શબ્દના ઉચ્ચાર કર્યા કે કામ પતી ગયું સમજવું.
સમાજરક્ષણ માટે આવશ્યક એવાં ખીજાં સાધતા ન હાય તા રાજકીય સ્વાતંત્ર્ય કેટલું હિતાવહ થશે એને પૂર્ણ વિચાર કરવા જોઇએ. રાજકીય સ્વાતંત્ર્ય એ જ ધ્યેય હોવું જોઇએ એમ દેશભકત કહેવાતા લેાંકા પણ િ કહે. રાજકીય સ્વાતંત્ર્ય ખીજી ક્રાઇ પણ એકાદ વસ્તુનું ધ્યેય રહેશે જ. પારત ંત્ર્યમાં પણ તે ધ્યેય સિદ્ધ થતું હાય તા ! પરંતુ તે ધ્યેય કર્યુ? પ્રગતિ? આ શબ્દમાંથી શે। અર્થ નિકળે છે તેની સંપૂર્ણ ચર્ચા અમે કરી ગયા છીએ. વધુ પૃથક્કરણ
For Private and Personal Use Only