________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ જાતિ સંસ્થા
પરક
વિવાહ કરે તે તે દાંપત્યની સંતતિ સાતિ પણ નથી અને સદશ પણ નથી, તે સ ́કર માનવી. અને તેમને જીદૂ જ નામ આપવું સારૂં. હિંદુ સમાજશાસ્ત્રજ્ઞાને એક વસ્તુ કરવાની હતી; જેમ બને તેમ સમાજના મેાટા વથી-કે જે પ્રાણીશાસ્ત્ર દષ્ટિએ હીન હેાય છે અને જેમનામાંથી ડા. હ કહે છે તેમ શ્રેષ્ઠ પ્રજા થવી અસભવિત છે અને જેને આપણે શૂદ્રની સંતુ! આપીએ છીએ તે લેાકેાથી શ્રેષ્ઠ પ્રજા દૂર રાખવી હતી. તેમનું રક્ત શુદ્ધ રાખવા માટે એ શાસ્ત્રજ્ઞાએ અયાગ પરિશ્રમ વેઠયા છે. અને તેટલાજ માટે તેમણે વિવાહ નિષિદ્ધ માન્યા.૧ બાહ્મણ ક્ષત્રિયાએ શુદ્ધ સ્ત્રીદ્રારા સ ંતતિ ઉત્પન્ન કરવી નહિ, એવુ' કહ્યું છે. તે નિયમાને સખ્તાઇ આપવા માટે બાહ્મણ અધોગતિએ
१ न ब्राह्मण क्षत्रिय योहापद्यपि हि तिष्ठतोः । कस्मिंश्चिदपि वृत्तान्ते शूद्रा भायेपदिश्यते ॥ हीन जाति स्त्रियं मोहाबुद्वहन्तो द्विजातयः । कुलान्येव नयन्त्याशु ससंतानानि शुद्धताम् ॥ शूद्रावेदी पतत्यत्रेरुतथ्यतनयस्य च । शौनकस्य सुतोतया तदपत्य तया भृगोः ॥ शूद्रां शयनमारोप्य ब्राह्मणो यात्यधोगतिम् । जनयित्वा सुतं तस्यां ब्राह्मण्यादेव हीयते ॥ देवपित्र्यातिथेयानि तत्प्रधानानि यस्य तु । नानन्ति पितृदेवास्तन्न च स्वर्ग स गच्छति ॥ वृपली फेनपीतस्य निःश्वासोहपतस्य च । तस्यां चैव प्रसूतस्य निष्कृतिर्न विधीयते ॥
मनुस्मृति 24 3 3 १४ थी १७ यदुच्यते द्विजातीनां शूद्राद्दारोपसंग्रहो नैतन्मम मतम् ।
याज्ञवल्क्य.
For Private and Personal Use Only