________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૨૪
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર
જશે, એ બ્રાહ્મણથી પતિત થશે, તે સ્વર્ગમાં નહિ જાય વગેરે સપ્ત શિક્ષાઓ કહી છે, બે વર્ણના અંતરથી વિવાહ કરવામાં આવે તો ક્ષત્રિયથી નીચેની સર્વ ર જેવી થશે. તેથી મુખ્યત્વે કરીને બ્રાહ્મણ ક્ષત્રિયોને શૂદ્ર સ્ત્રી સાથેના વિવાહની આપતિમાંથી જુદા રાખવા જોઈએ. જે એકાદ ટૈવણિકને ૧ ક. વિવાહની છુટ રાખવામાં આવે તો પણ શુદ્ર જેવા ગુણે શ્રેષ્ઠ પ્રાળમાં ભળવા લાગશે; તેથી રૈવણિકોએ શુક સ્ત્રી સાથે વિવાહ ન જ કરવો એ હિતકારક છે. અને તેથી જ સમાજશાસોને તે નિયમ કરવો પડે. આ સર્વે અનુલમ વિવાહપદ્ધતિ થઈ એટલે ઉપરનો પુરૂષ નીચેના થરની સ્ત્રી સાથે વિવાહ કરે તે હરક્ત નહિ એ છે. મનુ કહે છે કે,
सवर्णाग्रे छिजातिनां प्रशस्ता दारकर्मणि । વિકતતુ પ્રવૃત્તાનામિકા : sar: II शूद्रव भार्या शूदस्य सा च स्वाव विशः स्मृते । ते च स्वावैध राजाश्च साल स्वा चामजन्मनः ॥'
“બ્રાહ્મણ, ક્ષત્રિય અને તે અગ્નિહોત્રાદિક ધર્મ કર્મો કરવા માટે પિતાની જાતિની સ્ત્રી ઉતમ ગણાય છે. પરંતુ જેઓ કામનાને લીધે વિવાહ કરવા માટે પ્રવૃત થાય છે તેઓને માટે ક્રમવાર બીજી જાતિની સ્ત્રીઓ સાથે કરેલે વિવાહ હી ગણાય છે.
શુદ્ધ જાતિને પુરૂષ શક જતિની સ્ત્રી સાથે વિવાહ કરી શકે છે. વૈશ્ય જાતિને પુરૂષ વૈશ્ય જાતિની સ્ત્રી સાથે તથા શૂક જાતિની
સ્ત્રી સાથે વિવાહ કરી શકે છે, ક્ષત્રિય જતિને પુરૂષ ક્ષત્રિય જાતિની કન્યા ઉપરાંત વૈશ્ય અને શક જાતિની કન્યા સાથે વિવાહ કરી શકે છે અને બ્રાહ્મણ જાતને પુરૂષ બ્રાહ્મણ કન્યા ઉપરાંત ક્ષત્રિય, વૈશય અને શક કન્યાને પરણી શકે છે.”
૧ મનુરિ -અ. ૩ કલેક ૧૨, ૧૩.
For Private and Personal Use Only