________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨૨
હિંદુઓનું સમાજરચનાશા વિવાહ સંસ્થા ઉત્પન્ન કરવી. આર્યોએ એ પદ્ધતિ માનવીની દુર્બલ અને પરાવલંબી સંતતિને વિચાર કરી, અત્યંત હિતકારક છે એમ ગૃહીત માની સમાજરચનાની શરૂઆત કરી અને વિવાહના નિયમો અને મર્યાદાઓ બાંધ્યાં.
પ્રથમ સવર્ણ અને સજાતિના વિચાર આંખ સામે આવવા લાગ્યા. અહીં સવર્ણ અને સજાતિ એ શબ્દ સમવ્યાપ્ત નથી. વર્ણ શબ્દને અર્થ genus જેવો છે અને જાતિનો અર્થ Species જે છે. સજાતિ એટલે જન્મના તત્વ પર બનાવેલા સંઘેના ઘટક; જ્યાં જ્યાં સવર્ણ માતપિતાથી થએલી સંતતિ એમ કહેલું છે, ત્યાં ત્યાં તે જ વસતિસ્થાનને સવર્ણ એ અર્થ લેવાનું છે. સવર્ણ માતપિતાથી થયેલી સંતતિને તેજ જતિની છે તેમ માનવું. માતપિતા સમાન વર્ણના હોય તે સંતતિ તે જ જાતિની સમજવી. એકાદ પુરૂષ અસવર્ણ સ્ત્રી સાથે –પિતાના નીચેના વર્ણની સ્ત્રી સાથે વિવાહ કરે તે તે દંપતીની સંતતિને પિતાના સદશ માનવી, સજાતિ નહિ. આથી અહીં કેટલાક સદશ બ્રાહ્મણ, સદશ ક્ષત્રિય વગેરે ઉત્પન થશે. અને તેજ નામથી તેઓ સમાજમાં ઓળખાશે, પરંતુ આનુવંશની દૃષ્ટિએ પિતા સાથે સજાતિ નથી. એકાદ પુરુષ જે બે વર્ણના અંતથી
१ सर्व वर्णेषु तुल्यासु पतीष्वक्षतयोनिषु । आनुलोम्येन संभूता क्षात्या ज्ञेयास्त एव ते॥
અનુરઅ. ૧૧, લેક ૫ लवणेभ्यः सवर्णासु जायन्ते हि सजातयः । अनिद्येषु विधाहेषु पुत्राः संतानवर्धनाः ॥
२ स्त्रीष्वनन्तरजातासु द्विजैरुप्तादितान्सुतान् । सहशानेव तानाहुर्मातृदोषविगर्हितान् ।
મનુરિઅ, ૧૦ ક .
For Private and Personal Use Only