________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ જાતિ સંસ્થા
પ૨૧
કરોડ રજજુ યુક્ત (ver tebrates ) પ્રાણીઓમાં મનુષ્યપ્રાણીની ગણના થાય છે. તે વર્ગમાં મનુષ્ય એકલો જ એ છે કે જેની સંતતિ જન્મથી થોડાં વર્ષો સુધી દુર્બલ સ્થિતિમાં હોય છે. આ દુર્બલ અને પરાવલંબી સંતતિને સબલ અને સવાલંબી કરવા માટે અમુક કાલ સુધી તે સંતતિની સંભાળ લેવામાં માતાનું પૂર્ણ ધ્યાન હોવું જોઈએ. એ ધ્યાન આપી શકે તે માટે અન્ન ઉત્પાદનની કંઈ પણ નિયમિત વ્યવસ્થા હોવી જોઈએ, તેથી તેમને ઉદરનિર્વાહ કરનારો એકાદ નિયમિત પુરૂષ નિમાઈ ગએલે હવે જોઈએ. સમાજમાં જન્મનારા સવ બાલનું સંશોધન કરવાની જવાબદારી મધ્યવતિ શાસન સંસ્થા પર રહેવી જોઈએ એ
ધ વીસમી સદીની છે. તે પદ્ધતિના સમાજ પર થનારાં પરિણામ હજુ દેખાવાનાં છે.
આ બધાનું રહાણ અને સંવર્ધન થવા માટે તેની કંઈ પણ સ્થાયી વ્યવસ્થા હોવી જોઈએ. આ સર્વના રક્ષણ પિષણનો ભાર વહન કરનારી સ્ત્રી બની શકે તેટલી એકજ સ્થાને જકડાએલી હોઈ કબાર્જનના કષ્ટમાંથી મૂકત હોવી જોઈએ. એવી સ્થિતિ ઉત્પન્ન થવા માટે સ્ત્રી પુરૂને સંબંધોનું કંઈક પણ નિયંત્રણ થવું જોઈએ. કુટુંબયુકત સમાજ ન હતો એ સ્થિતિ માનવજાતિમાં તો અશક્ય છે. - વિવાહ આપણે સમજીએ છીએ તે અર્થથી ન હોય તે પણ સ્ત્રી પુરૂષના સંબંધના નિયમનું અસ્તિત્વ સર્વ કાળે, સર્વ સ્થળે છે એમ દેખાઈ આવે છે. કોઈક સમાજમાં એકાદ સ્ત્રી ભાઈઓ સાથે લગ્ન કરે છે, તે બીજ સમાજમાં એક પુરૂષ બધી બહેન સાથે લગ્ન કરે છે. આ સર્વ સ્થિતિ કંઈક પણ નિયમાનુસારજ છે. અહીં સ્ત્રી પુરૂષ સંબંધ અનિબંધ કે અનિયંત્રિત નથી. સ્ત્રી પુરૂષ સંબંધ માટે એકા સમૂહને થડા ઘણા નિયમ છે તેવા એટલે જ
For Private and Personal Use Only