________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ જાતિ સ ંસ્થા
૫૭
પતિ ત્યાજ્ય કરે છે અને નૈસર્ગિક ચુંટણીની પદ્ધતિ ફકત સત્ય તરીકે બાકી રહે છે.? આવી રીતે મેન્ડેલની નુકશની અને નૈસર્ગિક ચુંટણીની પદ્ધતિ જ સૃષ્ટિમાં અસ્તિત્વમાં છે એવા મતે અનેક અભ્યાસકાએ આપેલા દેખાય છે, તે પણ મિશ્રણાત્મક અનુવંશની પદ્ધતિથી વણૅન્સર થાય છે એમ કેટલાક લેાકાને ગણુગાટ ચાલુ
જ છે.
વર્ષાન્તરવાદીઓનેત્રીને સિદ્ધાન્ત એ છે કે એકાદ તિ ને એકસરખી બુદ્ધિપ્રધાન ગુણાની બાબતમાં ચુંટણી કરતી નથ તે તે જાતિ કાલાન્તરે અત્યંત બુદ્ધિમાન થશે. નૈસર્ગિક ચુટણીના તત્વા પર આ સિદ્ધાન્ત અત્યંત ખરાબર છે. પરંતુ મૂળમાં જ ન ય એવી નૈતિમાં ચુટણી કરવાનું નક્કી કરીએ તે! તે જાતિમાં તે ગુણ ઉત્પન્ન થવાને બદલે તે જાતુિજ નષ્ટ થવાના વધારે
ભવ છે. ડૉ. હર્ટના મતે જે એંસી ટકા સર્વસાધારણ લેાકેા છે, તેમાંથી શ્રેષ્ઠ પ્રજા ઉત્પન્ન થવી અશકય છે. તે પ્રજામાં ચુંટણી કરતા જઈએ તે પણ શ્રેષ્ઠ પ્રજા ઉત્પન્ન થશે એ કહેવું સાહસ ભયુ જ થશે. ચુટણીથી જે ગુણ ન હોય તે ગુણ ઉત્પન્ન થતે નથી પણ જે ગુણાનું અસ્તિત્વ હાય છે તે જ ગુણે! શુદ્ધ થતા જાય છે. આવી રીતે આધુનિક સમાજ સુધારાવાદીએએ આનુવંશ સબંધી ગૃહીત માતેલા સર્વ સિદ્ધાન્તા ભૂલભરેલા છે. અને આ બનાવટી સિદ્ધાં તેાના આધાર પર હિંદુએની જાતિ રચના બદલાવવી છે. આ ભૂલભરેલા ગૃહીત કૃત્યા પર રચાએલા સિદ્ધાન્ત બરાબર કેમ આવશે એજ વાત અમારા જેવા પ્રાકૃત જતેને સમજાતી નથી “ પરંતુ સંતતિમાં જે કંઇ થાડા ફેરફારો થાય છે, તે પ્રમાણે કવંચત પ્રસ ંગે જન્મથી
tk
♥ Genetical tlheory of Natural selection-R. A. Fisher chapter I
૨ ધર્મઘુસ્ય-રા, ૩. લ . દરી
For Private and Personal Use Only