________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- કાન
હિંદુઓનું સમાજરચનાશાસ્ત્ર અસ્તિત્વ જ નથી. એ નિષ્કર્ષ કાઢે છે. આવી રીતે અસિધ્ધ એવા સિધ્ધાંતના જોર પર વાર સરખા સર્વ સમાજમાં ભયંકર ખળભળાટ મચાવનારા સિધ્ધાંત માંડવાના હોય તે પછી સમાજશાસ્ત્ર એ શાસ્ત્ર ન રહેતાં અભિરૂચિ પર આધાર રાખનારે એક પ્રશ્ન જ બની જશે.
તેઓએ માંડેલો બીજો સિદ્ધાન્ત મિશ્રણાત્મક અનુવંશ—એની પણ એ જ સ્થિતિ છે. એ બાબતમાં આધુનિક શાસ્ત્રનો શે નિષ્કર્ષ છે તે અમે આપીએ છીએઃ અસિદ્ધ એવી મિશ્રણની કલ્પના ગૃહીત માનવાને લીધે બે પેઢીઓ સુધી ઉપર ઉપર જે ફરકે ભાસમાન થાય છે તે વિષયમાં ડાવિને ઘણીએ કલ્પનાઓ આગળ માંડી છે. તે ફરકેને ઉત્ક્રાતિના કારણે તરીકે બતાવવામાં આવ્યા છે. મુખ્યત્વે કરીને આ મિશ્રણપદ્ધતિએ ‘ફરકાની ગતિ એટલે જ ઉલ્કાન્તિનું સાધન એ મતને ઘણું જ અનુમોદન આપ્યું છે. પરંતુ હવે અનુવંશ કઈ પ્રક્રિયાથી પ્રતીત થાય છે. તે પ્રક્રિયા મળી છે અને તેને લીધે ઉક્રાન્તિમાં આ ફરકોનું કાર્ય કંઈ પણ રહ્યું નથી. શુદ્ધ વંશો પર જે પ્રયોગ કરી જોયો તે ઉપરથી મિશ્રણાત્મક અનુવંશને ઉત્ક્રાતિમાં ગૌણ સ્થાન પણ આપી શકશે નહિ. જે ફરક માનવામાં આવે છે. તે ઉત્ક્રાતિને મદદ કરતા નથી અને તે જે ગતિથી સૃષ્ટિમાં ઉત્પન્ન થાય છે, તે ગતિથી તેમની ઉત્કાન્તિની રેષા પર કંઈ પણ પરિણામ થતું નથી. પરંતુ મિશ્રણાત્મક અનુવંશ એ ઉલ્કાન્તિનું સાધન માની શકાય તેમ નથી. કારણ કે એ અસ્તિત્વમાં જ નથી. આ સૈકાની શરૂઆતમાં એવી ઘણી બાબતો મળી આવી હતી કે તે વખતે મિશ્રણામક અનુવંશને માનવાની ફરજ પડી હતી. પરંતુ વધુ શોધખોળ થવાથી એમ દેખાઈ આવ્યું કે તે સર્વ પરિણામો મેન્ડેલની આનુવંશ પદ્ધતિને જ ઉદાહરણ છે. વેતવણી અને નીગ્રોની પ્રજમાં ભાસમાન થનારું વર્ણનું મિશ્રણ મેડેલના નિયમોને છોડીને નથી. મુલેટાના છોકરાંમાં જે ફરક દેખાય છે, તેનો અર્થ મેન્ડેલની પદ્ધતિથી જ કરી શકાય છે. આવા પ્રકારે અનુવંશની
For Private and Personal Use Only