________________
Shri Mahavir Jain Aradhana Kendra
66
www.kobatirth.org
૫૧૮
હિંદુઓનું સમાજરચનાશાસ
>>
અસવર્ણ પણ ગુણથી સર્વ એવા સ્ત્રીપુરૂષના વિવાહુ અનિષ્ટ નથી. '૨ આવાં વિદ્વતાપ્રચુર વાકયાને અંશે કરવા ? પરંતુ સતિમાં થેાડા થોડા ફરક પડતા જાય છે એ સિદ્ધાન્ત જો મૂળમાં સાચેા નથી, તે તે સિદ્ધાન્ત ગૃહીત માનીને કાઢેલાં અનુમાને પણ અગ્રાહ્ય જ છે અને એ પદ્ધતિથી કરેલી સમાજરચના પણ લેખકને કાલ્પનિક તરગ છે. આગળ તે જ લેખક કહે છે કે, “ તેથી તે વિવાહને અસવર્ણ વિવાહને જરા હલકા દરજ્જાને માનવાની જરૂર છે. ” પરંતુ એમ શા માટે? જો એ વિવાહને હલકા પ્રકારના માનવે છે તેા આવા હલકા વિવાહને અનુમતિ શા માટે આપવી ? પરંતુ મનુષ્ય એક વખત લુચ્ચાઇ કરવા લાગે છે, પછી તે કયાં કયાં અનુમાને! કાઢશે તે કહી શકાતું નથી. વળી એ જ ગ્રંથકાર જરા આગળ કહે છે કે, આવા પ્રકારને વિવાહ અસવર્ણ વિવાહ નથી કારણ કે વધ્રૂવર ગુણો વડે એકજ વના હાય છે” પરંતુ સૌથી વિશેષ ચમત્કાર તેમણે પાછળથી કર્યાં છે. · પરસ્પરાભિલાષ એ પણ સદશત્વના પુરાવે છે, કારણ કે ‘ સમાન શોઢે વ્યસનેવુ સયમ !' એ નિયમ પ્રસિધ્ધ છે. માત્ર અભિલાષ શુધ્ધ હાવા જોઇએ, એટલે દેવળ દ્રવ્યથી કે સૌંદર્યથી ઉત્પન્ન થયેલા અભિલાષ ન હેાવા જોઇએ, પરંતુ ચારિત્ર્ય તે અભિલાષ સમજવા માટે વરવધૂનુ વય મેટ્ટુ હેવું જોઇએ.' આ ઉતારા અથથી ઇતિ સુધી મૂર્ખાઇથી ભરેલા છે. આ ઉપર એટલી જ ટીકા ખસ થશે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3
સવર્ણ અને સર્જાતા
હિન્દુધર્મ શાસ્ત્રકારાએ, સાંસ્કૃતિક વર્ણવસ્થા અને આનુવંશિક
જાતિય વ્યવસ્થા બંનેને સમન્વય કરી સમાજના ઉત્પન્ન કરવામાં કઈ કઈ
બાબતાને વિચાર કર્યાં અને તે બાબતે આધુનિક શાસ્ત્રોના ચાકઠામાં કેટલી એસી શકે છે તેના હવે વિચાર કરીએ. હિંદુસમાજ આ બન્ને પદ્ધતિની
For Private and Personal Use Only