________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિન્દુશ્માનું સમાચનસામ
કરી બુદ્ધિભેદ કરવામાં આવે છે, તેનુ કારણ શું છે તે તા
પરમેશ્વર જ જાણે.
૧
થાન્તર અગર થોન્તર્ હાનીકારક
આજે કેટલાક લેકા તરફથી વર્ષાન્તરનું સમર્થન કરવામાં આવે છે, તેને પ્રત્યક્ષ શાસ્ત્રના આધાર છે એમ બતાવવા માટે કે ભાસ કરાવવા માટે જનનશાસ્ત્ર (Genetics)ના કેટલાક ત્રાટક શબ્દો પ વાપરવામાં આવે છે. જે જનનશાસ્ત્રીય સિદ્ધાન્તને અનુસાર આધુનિક લેખક વર્ષોંતરનું સમર્થન કરે છે તે નીચે પ્રમાણે છે.
(૧) સ્ત્રીપુરૂષમાં વ્યક્તાવ્યકત ચા હૈાય છે. પછી સતતિમાં કેટલાક અવ્યકત ગુણા વ્યક્ત થાય છે અને કેટલાક વ્યકત ગુણા અવ્યકત બને છે. કેટલેક સ્થળે વ્યકતાવ્યકત ગુણાનું મિશ્રણુ (Blending) થઈ મિશ્રિત ગુણા ઉત્પન્ન થાય છે.
(૨) સ ́તિમાં કેટલાક નાના ફરા પેાતાની મેળે થાય છે. (૩) એક જ પરિસ્થિતિમાં એકાદ જાતિને રાખીએ તેા તે જાતિ તે પરિસ્થિતિમાં જીવવાને લાયક બને છે. એવે! જ નિયમ કરવામાં આવે કે એક જાતિએ બુદ્ધિનાં કાર્યાં કરીને જ જીવનનિર્વાહ ચલાવવે, અને કાઇ વ્યક્તિ તેનું ઉલંધન કરી ખીજી રીતે નિર્વાહ ચલાવશે તે જાતિબહિષ્કૃત કરવામાં આવશે. એમ કરવાથી તે જાતિ શ્રુદ્ધિવીન શે તેા પણ કાલાન્તરે બૌદ્ધિક કાર્યો કરી તેવાં કાર્યો માટે વધુ લાયક બનશે.
'
હવે આ ત્રણે સિદ્ધાંતાનું પ્રાણીશાસ્ત્રીય દૃષ્ટિએ પરીક્ષણ કરીએ. પ્રથમ તેમનુ કહેવું એમ છે કે, ‘ કેટલાક અવ્યકત ગુણા વ્યકત થાય છે.' એ શબ્દ શાસ્ત્રીય અ માં વાપર્યાં છે એમ માનીએ તે તે વાકયનું અંગ્રેજીમાં (Recessive becomes dominant)
For Private and Personal Use Only