________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હિંદુ જાતિ સસ્થા
હાય છે. તે વ્યક્તિઓને સમાજને હગવાથી કઇ પણ ફાયદો નથી અને જે કંઇ થાડો ધણા ફાયદા થતે! હાય છે તેટલા ફાયદા માટે સમાજને એ ડગશે નહિ એવી ખાત્રી હેાય છે. ઉપરની ચર્ચા પરથી એમ જણાઇ આવે છે કે પ્રમાણ-વાદી પણ અનુમાન અને આપ્ત વાકયા પ્રમાણેા માનતેા હાય છૅ. પ્રતિપક્ષ માટે માત્ર તેવી છૂટ આપવા તે તૈયાર નથી હેાતે એટલું જ.
''
33
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आप्तस्तु यथार्थवक्ता ।
""
પાક
શબ્દપ્રમાણ માનવાનું હોય તેા કાના શબ્દો પ્રમાણ ? હ સ્પેન્સર કે અનેસ્ટ હેકેલના શબ્દોને શબ્દ તરીકે કિમ્મત હેય તે! અનુ અને શ'કરના શબ્દોને કંઇ નહિ તે એમના જેટલું પ્રામાણ્ય શા માટે ન હાય ? અહિં એ અડચણ ઉપસ્થિત થાય છેઃ (૧) મૂળ વકતા દ્વારા આપણને થએલું જ્ઞાન શબ્દમાં ખરેખર વ્યકત થયું છે એમ ગ્રહીત માનવું પડેં છે; અને (૨) એ શબ્દ અને તે શબ્દાધિષ્ઠિત કલ્પના અગર પ્રક્રિયા આપણે રેાબર સમજ્યા છીએ એ પણ ગ્રહીત લેવું પડે છે. પરંતુ હાલે જોઇશુ તા અને વિષયમાં આપણાથી કંઇ પણ નિશ્ચય થઇ શકયા નથી, તેથી પ્રામાણ્ય વિષે અનેક ચમત્કારા પ્રતીત થવા લાગે છે. એક જ ગ્રંથમાં એક સ્મૃતિ અપ્રમાણુ તે એ જ ગ્રંથમાં ઘેાડાં પાનાં પછી એ જ સ્મૃતિ પ્રમાણુ મનાય છે. આ જ પ્રત્યક્ષ સમાજમાં રૂઢ થએલી અસ્પૃશ્યતા શબ્દપ્રમાણથી નષ્ટ કરવાને પ્રયત્ન કરવામાં આવે છે, એટલે પ્રત્યક્ષ પ્રમાણ કરતાં શબ્દ પ્રમાણ વધારે અહીં મહત્વનું ફરે છે. આ રીતે એક વાર ચર્ચા રારૂ કરી કે જગતને એક પણ સિદ્ધાંત સ્થિર રહી શકશે નહિ, એટલી અમારી પૂ ખાત્રી છે ત્યાં જોઇએ ત્યાં આવા જ પ્રકારના અધિકૃત પ્રમાણે આગળ
૧ ધર્મ ચ-કે. એલ. દરી.
For Private and Personal Use Only
મારા