________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિમાનું સમાજમનાશાય
*
-
,
,
,
*,
*
*
* *
*
^
^^
કંઈ અનુમાન કાઢીએ છીએ, પણ અનુમાન એટલે પ્રત્યક્ષ પ્રમાણ નહિ. કંપનિકસે? કોઈપણ પ્રકારની શોધ કરી નથી, પણ પિતાને આવેલા અનુભવને એક વિવિક્ષિત પદ્ધતિથી અર્થ લગાડી બતાવ્યો છે. પરંતુ એવો અર્થ કરે એટલે સાધુત્વ અને સૌન્દર્ય એ બને નવી કલ્પનાઓને પ્રમાણમાં રામાવેશ કરવા જેવું છે. અમાસ જેવાઓને આ કલ્પનાઓ માન્ય છે જ, પરંતુ પ્રત્યક્ષ પ્રમાણની ડીંગે દેનારાઓ તેને બીલકુલ આશ્રય કરી શકશે નહિ.
પંચેનિદ્રાથી પ્રતીત થનારું જ્ઞાન તે પ્રત્યક્ષ એવી વ્યાખ્યા કરવાની સાથે ઈન્દ્રિયદ્વારા થનારું જ્ઞાન બરાબર છે અગર ભૂલભરેલું છે એ પ્રશ્ન જ ઉત્પન્ન નથી થતું, કારણ કે ઈન્દ્રિયગચર જ્ઞાન ભુલભરેલું છે એમ કહેવાની સાથે જ બીજી કોઈ જગ્યાએ આ જ્ઞાન સરખાવી જોઈએ એવું અન્ય સત્ય જ્ઞાન છે એવો સિદ્ધાન્ત ગ્રહીત લેવો પડે છે. પરંતુ એ જ્ઞાન ક્યાંથી આવ્યું છે તે જ્ઞાન વ્યક્તિની પંચેન્દ્રિઓને થતું ન હોવાથી એટલે તેમને તે ગોચર ન હોવાથી તે વ્યક્તિને તે પ્રત્યક્ષ નથી તેથી પંચેન્દ્રિઓને જે સંવેદના થાય છે તે ઉપરથી આપણે જે અનુમાન કાઢીએ છીએ તે અનધિત હોય છે.
तद्वदति तत्प्रकारकोऽनुभयो यथार्थानुभवः । सा एव प्रमेति उच्यते ।
પરંતુ અહિં તદ્ધત્વ પહેલાં નિશ્ચય કરી પછી તેની સાથે અનુભવોની તુલના કરી છે. પરંતુ આ તત્વ કેમ નિશ્ચિત કર્યું? જ્ઞાનની આવી સ્થિતિ હોવા છતાં કેટલીક વ્યકિતઓના પંચેન્દ્રિઓએ ગ્રહણ કરેલી સંવેદનાઓ જગતમાં પ્રમાણુ શા માટે મનાય છે એને વિચાર કરતાં એમ જણાઈ આવે છે કે તે વ્યક્તિઓ આપ્ત મનાલી
1 Where is science going by M:1x Planck ૨ તia-અન્નભટ્ટ.
For Private and Personal Use Only