________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
Hજ થનારા
આશ્રયી કામ દુપૂર, દંભ માન મર્દ ભર્યા, પાપ વૃત્તિ પ્રવર્તે છે ધારી મેહે દુરાગ્રહે.
चिन्तामपरिमेयां च प्रलयान्तामुपाश्रिताः कामोपभोगपरमा एतावदिति निश्चिताः ॥ ११ ॥ અગાધ, મૃત્યુએ ખૂટે એવી ચિંતા ઉપાસતા, કામના ભાગમાં લીન, એ જ સૌ એમ નિશ્ચયી;
आशापाशशतैर्बद्धाः कामक्रोध परायणाः । इहन्ते कामभोगार्थमन्याये नार्थ संचयान् ॥१२॥ સે આશા પાશથી બાંધ્યા, કામ કેપે ડૂખ્યાજને ઈચ્છે છે કામ ભોગાથે, અન્યાયે દ્રવ્ય સંચય इदमद्य मया लब्धमिमं प्राप्स्ये मनोरथम् । इदमस्तीदमपि मे भविष्यति पुनर्धनम् ॥ १३ ॥ આજ તે મેળવ્યું મેં આ, આ પામીશ મનોરથી; આ છે, ને આવશે મારે આ ધને યે હવે વળી; असौ मया हतः शत्रुर्हनिष्ये चापरानपि । इश्वरोऽहमहं भोगीसिद्धोऽहं बलवान् सुखी ॥ १४ ॥ હણ્યા આ શત્રુઓને મેં, ને હણીશ બીજા ય તે; હું જ ઈશ્વર, હું ભોગી, સિદ્ધ હું બળીયો સુખી. आढयोऽभिजनवानस्मि कोऽन्योऽस्ति सहशो मया । यक्ष्ये दास्यामि मादिष्य इत्यज्ञानविमोहिताः ॥ १५ ॥ હું ધનાઢય, કુલીને હું, કોણ છે અન્ય હું સમ ? થજી આપી હું રાચીશ, અજ્ઞાને એમ માહિત;
For Private and Personal Use Only