________________
Shri Mahavir Jain Aradhana Kendra
સમાજની નૈસાગ ઉત્પત્તિ
૧
www.kobatirth.org
2
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉલ્લંઘન કરીને ! અહિં સુધી સમાજરચના સથેાપસ ધ વગેરે બાબતામાં સૃષ્ટિની પ્રક્રિયા ક્રમ છે તે કહ્યુ. સૃષ્ટિ અંતગĆત મનુષ્યપ્રાણીમાં સધેાપસ'ધનુ' બીજ અસ્તિત્વમાં છે, તે આ સૃષ્ટિ પ્રણીત હેતુમાં હાવું જોઇએ, પરંતુ વૃથાભિમાની માનવ આ બાબત કબુલ કરવા તૈયાર નથી. અદ્ભુકારને આશ્રય કરી બધાને! કર્તા હુંજ છું એમ તે કહેવા લાગે છે; અને તે એમજ હાવું જોઇએ એ સિદ્ધ કરવા માટે અનેક પ્રકારની યુક્તિ પ્રયુક્તિએ કરે છે. આસુરી સંપત્તિનુ આજ લક્ષણ છે. મનુષ્યપ્રાણીને થએલા અકારનુ વર્ણન ભગવદ્ ગીતાકારે સાળમા અધ્યાયમાં અત્યંત સુંદર રીતે કર્યુ છે.
प्रवृत्ति च निवृत्ति अना न विदुरासुराः । न शौवं नापि चाचारो न सत्यं तेषु विद्यते ॥ ७ ॥ પ્રવૃત્તિ કે નિવૃત્તિને ન ણે આસુરી જતેઃ ન શે!ચે હાય તેગ્મામાં, ન આચારે ન સત્ય વા.
असत्यमप्रतिष्टं ते जगदाहरनीश्वरम् | अपरस्परसंभूतं किमन्य कामहेतुकम् ॥ ८ ॥ કહે તેએ જગતે જુઠ્ઠુ, નિરાધાર અનિશ્વર; કામ ભાગથી જન્મેલું, ન કૈા કારણથી ખીજા. एतां दृष्टिमवष्टभ्य नष्टात्मानोऽल्पबुद्धयः | प्रमत्युग्रकर्माणः क्षयाय जगतोऽहिताः ॥ ९ ॥ આલખી દૃષ્ટિએ, પાર્થ ! નષ્ટાત્મા અલ્પબુદ્ધિનાં; નાશાથે ઉગ્ન કર્યાં, તે જન્મે છે. જગત્રુએ.
काममाश्रित्य दुष्पूरं दम्भमानमदान्विताः । मोहाद्गृहीत्वाऽसद्ग्राहान् प्रवर्तन्तेऽशुचिवृताः ॥ १० ॥
For Private and Personal Use Only
s