________________
Shri Mahavir Jain Aradhana Kendra
પા
www.kobatirth.org
હિંદુઓનું સમાજરચનાયાસ
પ્રમાણ માને છે. ત્યારે ભીમાંસક્રા પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન, અર્થોપત્તિ, અનુપલધ એમ છ પ્રમાણા માને છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવી રીતે જુદી જુદી પ્રમાણુની સંખ્યા માનનારા લેકા જગતનું ચિત્ર પણ વિવિધ પ્રકારે દોરશે, તે પછી એમની આચારપ્રણાલી પણ એક જ પ્રકારની કેમ ઉત્પન્ન થઇ શકે ?
यो वेदस्य कर्तारः धूर्तभांडनिशाचराः ।
એમ કહેવાનારા ચારવાકુ અને
धर्मे जिज्ञासमानानां प्रमाणं परमं श्रुतिः । २
એમ કહેનાર હિન્દુસમાજ વચ્ચે આચારાનું સામ્ય કેમ થઈ શકે ? જગતના અધ્યક્ષ ઇશ્વર છે એમ માનનારા વચ્ચે અને ઇશ્વરનું અસ્તિત્વ ન માનનાર વચ્ચે જગત તરફ જોવાના દૃષ્ટિક્રાણુમાં, જગતના આચાર નક્કી કરવાની બાબતેમાં ફરક પડશે જ. જગત અને માનવ એ અન્તના સ્વભાવમાં અને પરસ્પરના સામાં એ વ્યકિતમાં જે મભિન્નતા હોય તે તેમના નૈતિક મૂલ્યેામાં અને તદુદ્દભૂત આચારપ્રણાલિમાં ફરક પડવાનો જ. આ બન્નેમાં અધરાત્તર વ્યકિત કેમ ઠરાવવાની ? કારણ કે પ્રત્યક્ષ પ્રમાણવાદી જગત-સ્વરૂપ અને ધ્યેય સ્વરૂપ માનશે તેને જ અનુસરી તે પેાતાના આચારેય ડરાવશે,
१ सर्वदर्शनसंग्रह. २ मनुस्मृति.
આજના સમાજમાં જોશું તેા પ્રત્યક્ષ પ્રમાણ પર ભાર આપવાની પ્રવૃત્તિ થએલી જણાય છે; તેથી શુદ્ધ પ્રત્યક્ષ પ્રમાણ એટલે શું? માત્ર પ્રત્યક્ષ પ્રમાણ સ્વીકારવામાં શી શી અડચણ ઉપસ્થિત થાય છે ? આ બધી બાબતાને પ્રત્યક્ષ પ્રમાણુવાદીએ વિચાર કરે છે કે ક્રમ એ વિષે થેાડા વિચાર કરીએ. પ્રત્યક્ષ (દ્રિયનુંનિયં જ્ઞાનમ્ ) પ્રમાણ શબ્દના શાસ્રીય અર્થ એમ થશે કે બાહ્ય જગતનું
For Private and Personal Use Only