________________
Shri Mahavir Jain Aradhana Kendra
હિંદુ જાતિ સંસ્થા
જોઇએ. એવા જોઇએ તે નવા નિયમ શાને ન કરે ? પરંતુ આજને કાયદો અને આચાર બન્નેને વિચાર કરતાં એમ જણાય છે કે ધર્માન્તર કરેલાએને હિન્દુએના રૂઢ આચારા લાગુ પાડવા શકય નથી.
66
66
www.kobatirth.org
અમુક આચાર હોવા જોઇએ અને અમુક આચાર ન હોવા જોઇએ એ નક્કી કરતી વખતે પ્રમાણ અને પ્રમેય અન્ને નિશ્રિત થવાં ોઇએ; કારણ કે ધર્મ એ વ્યકિતઓને પદ્ધતિસર આચારયુકત કરવાને એક મા છે. અંતર ધ્યેયવાદી શાસ્ત્રો પ્રમાણે ધર્મને ધ્યેય અને માર્ગ ( Ends and Means ) બન્ને બાબતાને વિચાર કરવાના હાય છે; નહિતર જુદા જુદા ધ્યેયો અને જુદી જુદી॰ પ્રમાણ પદ્ધતિ સ્વીકારવામાં આવે તે! તેથી તત્ત્વજ્ઞાનની જુદી જુદી પદ્ધતિએ ઉત્પન્ન થાય છે. તે જ પ્રમાણે આચાર પદ્ધતિ પણ જુદી જુદી ઉત્પન્ન થવા લાગશે.
<<
66
Acharya Shri Kailassagarsuri Gyanmandir
55
प्रत्यक्षमेकं इति चारवाकाः ।
33
प्रत्यक्षानुमाने हे प्रमाणे इति काणादः |
'प्रत्यक्षानुमानशब्दाः त्रयः प्रमाणानि इति सांख्यकापिलाः।' प्रत्यक्षानुमानोपमानशब्दाः चत्वारि प्रमाणानि इति નાવિઝા: ।"
66
प्रत्यक्षानुमानोपमानशब्दार्थापत्यनुपलब्धयः षट् प्रमाणानि इति मीमांसकाः । "
re
Ah
ચાર્વાક એક પ્રત્યક્ષ પ્રમાણ માને છે. કણાદના અનુયાયીઓ પ્રત્યક્ષ અને અનુમાન એમ એ પ્રમાણ માને છે. સાંખ્ય અને કપિલના અનુયાયં એ પ્રત્યક્ષ, અનુમાન, અને શબ્દ એમ ત્રણ પ્રમાણ માતે છે. નૈય્યાયિકા પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, અને ઉપમાન અમ ચાર
For Private and Personal Use Only
Six systems by Max Muller, A history of Indian philosophy by Das gupta.