________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૦૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુઆનું સમાજરચનાશાસ
arrangements though ultimately petrified and perpetuated by some form of easte′1
વંશની ખાખતમાં શુદ્ધ કાને કહે છે અને અશુદ્ધ કાને કહે છે એ વિષે હિન્દુસમાજમાં ઘણી જ ગેરસમજ ફેલાએલી છે.
જ્યાં ધર્માન્તરથી અસ્પૃશ્યતા નષ્ટ થાય છે એ મુદ્દો જ વિવાદાસ્પદ છે, ત્યાં માત્ર ધર્માન્તર કર્યાની સાથે તેમને સ્પૃશ્યોના હક્કો પ્રાપ્ત થાય છે એ જો વાત સાચી નથી ત્યાં બીજા ધર્મીઓને જે હુક્ક આપવામાં આવે છે તે હુક્કો અસ્પૃસ્યાને મળવા જોઇએ એ વિદ્વાનને અથ શા કરવા જોઇએ ? અસ્પૃસ્યા ધર્માન્તરથી સ્પૃશ્ય થતા નથી. જે કાઇક મુસલમાને કયાંક સ્પૃશ્ય થએલા દેખાય છે. તેમને કઈ ધર્મ શાસ્ત્રઓએ પૃશ્ય માન્યા નથી. તે કાઇક પ્રકારના વ્યવહારિક કારણેાથી સ્પૃશ્ય થયા હશે, ધાર્મિક આચારા છેાડવાની માનવી મનની પ્રવૃત્તિજ હાય છે. વ્યકિતની કૃતિને ધર્મશાસ્ત્ર અનુજ્ઞા આપતું નથી. વ્યકિતએ એક અધર્મી કર્યાં એટલે તેની સાથે બીજો પણ કરવા એ અનુમાન કેવી રીતે નીકળે છે એ જ સમજાતું નથી. પરંતુ આવા પ્રકારની કલ્પના સમાજના સૂત્રધારા જ સમાજ સામે માંડી રહ્યા છે, તે શું આશ્ચર્યકારક નથી ?
વળી ધર્માન્તરથી અસ્પૃશ્યતા નષ્ટ થતી હાય ! તે પણુ બરાબર છે. અસ્પૃશ્યતા એ હિન્દુસમાજ રચનામાંની પદ્ધતિ છે, ખ્રિસ્તી અગર મુસલમાનની નથી. જે પ્રમાણે મુસલમાન અગર ખ્રિસ્તીધર્મમાં રૂઢ થએલા આચાર। મુસલમાન અગર ખ્રિસ્તીઓને લાગુ પાડી શકાતા નથી. આજ હિન્દુસમાજે પરિસ્થિતિ અનુરૂપ આચારામાં પરિવર્તન કરવું જોઇએ એમ કહેનારા સમાજનેતાએ એમ કાં ન કહે કે મુસલમાન અગર ખ્રીસ્તીઓને પણ અસ્પૃસ્ય માનવા
t Heredity and hugenics by Gates, p. 221.
For Private and Personal Use Only