________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૨
હિંદઓનું સમાજરચનાશાય
(૬) તેવી જ રીતે આજની સરકારે મુત્સદ્દીપણું અને બીકણપણું છોડવા માંડયું છે.
ઠીક, ધર્માતરથી અસ્પૃશ્યતા નષ્ટ થતી નથી એમ ગ્રંથકાર કહે છે, અને એ “સ્થ તે અસ્પૃશ્યતાને હિન્દુધર્મનું કલંક માનનારામાંના એક છે. એ ગ્રંથકાર આગળ કહે છે કે, પૂર્વ તરફ ચીનમાં અને જપાનમાં અચ્છતા હજુ પણ જડ ઘાલી બેઠી છે. બ્રહ્મદેશમાં તો મેં પિતે શોધીને સ્પષ્ટ જોઈ છે. પશ્ચિમ તરફ સામાન્ય રીતે ભૂમધ્ય સમુદ્રના પૂર્વ તરફના રાષ્ટ્રોમાં વિશેષ ઇસ્ત્રાવલ (Israel) લોકમાં આ સંસ્થા હતી. જ્યાં જયાં દેવપૂજાની અને પુરાહતની એક જુદી mત અને વૃત્તિ સ્થાપિત થઈ, અને એ પ્રકારે જયાં જયાં રાજ્યકર્તાઓના અને તેમના પ્રભાવ નીચેના ઉચ્ચવર્ણ વંશજોમાં ખમીરનું પવિત્ર્ય ઉત્પન્ન થયું, ત્યાં ત્યાં આ સંસ્થા નવા અને જુને જગતના ઇતિહાસમાં ઉદય પામી. તેથી એ સંસ્થા આર્યોનું જ અગર કોઈ એક માનવવંશનું વિશિષ્ટ કૃત્ય છે, એમ માનવાને બીલકુલ કારણ નથી.' આ ઉતારાને સંદર્ભ (context) ધ્યાનમાં લેતાં સંથકારના મતાનુસાર આર્ય એ એક વંશ છે, એ અર્થ વનિ થવા સરખે લાગે છે; અને એ જ અંધકાર એ જ ગ્રંથમાં આર્ય એ એક માનવવંશ નહોતો એ મત આપે છે, અને એ જ મત બરાબર છે. બીજી વાત એ કે અસ્પૃશ્યતાની સંસ્થા વર્ણને શુદ્ધ રાખવા માટે જ એટલે કે સંકર ટાળવા માટે જ ઉપન કરવામાં આવી છે એ અમારો મત આ ગ્રંથકારને માન્ય હોય એમ લાગે છે. આ મત ઈતર પ્રયકારોએ પણ માન્ય કર્યો છે. મંથકાર ‘ ખમીરને જયાં જયાં પાવિત્ર્ય આવ્યું ” એ શબ્દ જે આવેશથી લખે છે, તે ઉપરથી એ શબ્દોને કેટલા પ્રેમથી એઓશ્રી ઉચ્ચાર કરતા હશે એ સહેજે ધ્યાનમાં આવે તેવું છે. રાને
? Origiu of the Aryans by Taylor.
આ બધા લેખકાન અને ઉલ્લેખ આગળ થઈ ગયા છે.
For Private and Personal Use Only