________________
Shri Mahavir Jain Aradhana Kendra
હિંદુ અતિ સંસ્થા
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પા
આજ સુધી કાયમ છે. મુસલમાનેની કારકિર્દીમાં એ અસ્પૃશ્યતા ધર્માન્તરથી નષ્ટ થતી. કારણ કે મુસલમાની કાયા હિન્દુ રૂઢીને જરાપણું મહત્વ દેતા. ન્હાતા. પણ હિન્દની શ્રીટિશ સરકાર વધુ મુત્સદી અને બીકણ છે; પ્રીસ્તિ ધર્માં પણ ઇસ્લામ ધમાઁ કરતાં વધુ સ્થિતિસ્થાપક છે. પ્રીસ્તિ થએલાએની અસ્પૃશ્યતા નષ્ટ થતી નથી પણ ગુમ થઇ જાય છે. એટલે તેને નિશ્રિત પત્તો ન લાગવાથી અહિષ્કાર રૂપી કુહાડા એમના પર ઉગામી શકાતા નથી, પણ જો કઇ પત્તો લાગે તેા એ કુહાડાની વિરૂદ્ધ આશ્રય દેવાનું સામર્થ્ય બ્રીટિશ કાયદામાં નથી, પ્રોસ્તિ ધર્માંમાં નથી જ નથી, એ સ્પષ્ટ છે. પુનાની નજીક અહમદનગર જીલ્લામાં-અહમદનગરશહેરની જોડેજોડ પશુ-પ્રીસ્તિ થએલાનાં નિવાસસ્થાન પ્રીસ્તિ ન થએલાનાજ પ્રમાણે બહિષ્કૃત સ્થિતિમાંજ છે. જેમને આ વિધાના વિષે કંઇપણ શંકા હાય તેમણે મદ્રાસ ઇલાકાના પછાત પ્રોસ્તિ સમાજની અને મુંબઇ ઇલાકાના અમદાવાદ, ગુજરાત, કાઠિયાવાડ વગેરેના પ્રીતિ અસ્પૃસ્યાની સ્થિતિ કેટલી ગ્રામબાહ્ય અને દયાજનક છે એ પ્રત્યક્ષ જઈને જોવી.’૧ આ લાંબા ઉતારા પરથી અનેક અનુમાનેા કાઢી શકાય.
(૧) આમ ધર્માન્તરથી અસ્પૃશ્યતા નષ્ટ થતી નથી.
(૨) મુસલમાની અમલમાં ધર્માન્તરથી અસ્પૃશ્યતા નષ્ટ થતી, (૩) તેા પણ માત્ર અસ્પૃશ્યતા નષ્ટ કરવા માટે પંજાબ, ખગાળ વગેરે પ્રાન્તાના સર્વ અસ્પૃસ્યા મુસલમાન થયા નહિ.
(૪) તેથી આજ અસ્પૃશ્યતાનિવારણ નહિ થાય તેા અસ્પૃશ્યો ધર્માન્તર કરશે એમ કહેવું એ એક જુના સમાજને ખીવડાવવાની યુક્તિ છે.
(૫) મુસલમાની કાયદેા હિંદુ રૂટીને જરા પણ માન દેતા નહિ. ૧ મારતીય અતેના મા-વિ. રા. શિંદે.
For Private and Personal Use Only