________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ જાતિ સંસ્થા
પા
પવિત્ર કરવું તેમાં ભૂલ તે શી થઇ ? રક્ત પવિત્ર રાખવું કે નહિ ? જાતિસ કરથી દૂર રહેવું કે નહિ એ પ્રશ્નના ઉત્તર પર જ એ સંસ્થા રહેવી જોઇએ કે નષ્ટ થવી જોઇએ એ પ્રશ્નના જવાબ અવલખી રહે છે. પર`તુ આ પ્રશ્નને જવાબ કેણે આપવા ? આ પ્રશ્નોના જવાબ જેમનું જ્ઞાન સાહિત્યસીમા એળગી આગળ ગયું નથી, એવા સ્વયંભૂ સમાજસુધારકાએ આપવાના નથી પણ જેમણે સંકરશાસ્ત્રના અભ્યાસ કર્યાં છે એવા સરફ્રેન્સિસ ગૅટન, ડૅા. હસ્ત, ડૉ. ગેટસ્, ăl. ડેન્નુનપા, ડૉ. જેનિન્જ, મે. ઇસ્ટ, પ્રે. જોન્સ, ડૅા. ભેટસન, ડૅા. લેટસી, મનુ, યાજ્ઞવલ્કય વગેરેએ આપવાના છે. એ લેખકાએ પાતાના મતા બહુ જ નિ:સ ંદિગ્ધ ભાષામાં આપ્યા છે. કાઇ પણ પ્રકારના પ્રત્યક્ષ પ્રયોગા કરીને અગર પેાતાની મેળે નિસર્ગીમાં થતા પ્રયાગાને અભ્યાસ કરીને મતા બનાવવા જોઇએ, કેવળ શબ્દસિદ્ધિ પરથી નહિં. મતા આ પ્રમાણે બનાવવા ઈષ્ટ છે એ અમારી તરફના નેતાઓને કદાચ માન્ય નહિ હેાય, તેા પછી ઉપરયુક્ત લેખકેાના મતા પણ તેમને કયાંથી પસંદ પડશે ? આપણી તરફના કેટલાક નેતાઓ! કેટલાક મહાન પુરુષા છે અને કેટલાક કર્મવીરા છે, છતાં પણુ સ` સામાન્ય વાચક્રા માટે એ મતા અહીં આપું છું.
66
અનેક પેઢીએ સુધી નૈસર્ગિક ચુંટણી ચાલુ રહેલી હેાવાથી, તેને લીધે જે એક પ્રકારનાં શારીરિક અને માનસિક ગુણેાનું યચા પ્રમાણુ મિશ્રણ થયું હશે, તેને નાશ કર્યા સિવાય વિશેષ ફાયદે સકરતાથી થશે નહિ, માટે તેવાં એકીકરણ સામે અમારા સખત વિરાધ છે.'
<<
અમારી પાસે જે નિયમેા છે તે ઉપરથી કાઇ પણ પ્રકારના 'પતીની સંતતિ કયા સ્વરૂપની થશે, એ અમે નિશ્ચિત રીતે કહી શકીશું. ઉચ્ચવ[એમાંજ વિવાહ કરાવીને ઉચ્ચવર્ણીય પ્રજાનુ ઉત્પાદન
1 Inbreeding and out breeding by East and Jones.
For Private and Personal Use Only