________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હિંદુ અતિ સ્થા
आर्ष धर्मोपदेशं च वेदशालाऽविरोधिना । पस्तणानुसंधते स धर्म वेद नेतरः ॥
જે પુરૂષ વેદને તથા મનુ આદિ ધર્મશાસ્ત્રને વેદશાસ્ત્રને અનુકૂલ એવા મીમાંસામાં કહેલા ન્યાયથી વિચાર કરે છે તે ધર્મને જાણે છે; પરંતુ વેદ તથા ધર્મશાસ્ત્રથી વિરૂદ્ધ તર્ક કરનારે ધર્મના સ્વરૂપને જાણી શકતો નથી.
મીમાંસાપદ્ધતિથી જ અર્થ શા માટે કરે? બીજી કોઈ પદ્ધતિને ઉપયોગ શા માટે ન કરે ? સુરેન્દ્રનાથદાસ ગુપ્ત કહે છે કે, “શબ્દને અને વાકને યથાયોગ્ય અર્થ કરવા માટે મીમાંરાકેએ જે તો અને ગૃહીત કો પ્રવર્તિત કર્યા છે, તેને આજ સુધી પણ કાયદાને અર્થ કરવાની દષ્ટિએ બહુ જ કિસ્મત છે.”
આ મીમાંસા પદ્ધતિ ત્યાજ્ય છે એમ કરાવવા પ્રયત્ન ચાલુ છે. તે મતનું ખંડન અમે સ્વતંત્ર ગ્રંથ લખી કરવાના છીએ. ધાર્મિક ગ્રંથનો અર્થ કરતી વખતે મીમાંસા પદ્ધતિને અનુશ્ય ઉપ
ગ કરે જોઈએ. ધારો કે સમાજના અનુયાયીઓ પ્રમાણે કોઈકને એવો મત થાય કે સંહિતા એજ ધર્મશાસ્ત્રના પ્રમાણ ગ્રંથો છે, બીજા કેઈ નહિ. પછી શ્રુતિમાં હોય તેટલો જ ધર્મ તેમનું ગૃહીત કૃત્ય એમ છે કે હિન્દુધર્મની સર્વ આતાઓ અને વિધિનિષેધ શ્રુતિ ગ્રંથાનુસાર પરંતુ એકજ ગ્રંથમાં સર્વ આજ્ઞાઓને સમાવેશ થવા માટે તે ગ્રંથ આચાર વ્યવહાર કરવાની દૃષ્ટિએ લખાએલે હોવો જોઈએ. કઈ એક ગ્રંથમાં સર્વ આચારનું બીજ છે એમ કહેવું અને સર્વ વિધિનિષેધ ઉલ્લેખ છે કહેવું, એમાં ઘણો જ ફરક છે. તેથીજ અહિં પ્રશ્ન ઉપસ્થિત થાય છે તે “વેદમાં અસ્પૃશ્યતા છે કે નહિ” એમ હાઈ “વેદમાં માનવસમાજના વિભકિતકરણનું તત્ત્વ
૧ જાતિ -અ. ૧૨ શ્લેક ૧૦૬. 2 A History of Indian Philosophy by Dasgapta,
For Private and Personal Use Only